અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા જવાનો પહોંચ્યા હતા.જેમાં આપડે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન નાં લોકો જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ હડતાલ કર્યા પછી ૧૧ માંગ માંથી ખાલી ૩ માંગો પૂરી કરવા માં અને હજી બીજી ૮ માંગો બાકી છે.તેમની માંગો 1 RANK 1 PENSION,MILITARY SERVICE PAY, DISABILITY PAY, VIDHVA PENSION જેવા બીજી માંગો છે. જે પૂરી કરવા ની માંગ કરે છે.અને જ્યાં સુધી માંગ પૂરી નાં થાય તાય સુધી આ લોકો આમજ ચાલુ રાખશે.
Gujarat pravasi news ની YouTube ચેનલને સબસ્કાઈબ કરો, Gujarat pravasi ના Facebook પેજને લાઈક અને ફોલો કરો,Gujarat pravasi ના Instagram ને ફોલો કરો અને નાના મોટા સમાચારની વિગત મેળવો.
1 Comment
Very engaging and funny! For more on this topic, visit: LEARN MORE. Let’s chat!