અમદાવાદ શહેર ખાતે શિવસેના બાલા ઠાકરે પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સતિસ આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ એસ આર પટેલ અને નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા તેમજ તમામ શિવ સૈનિકો હાજર રહ્યા હતા
આજના દિવસે શ્રી જયવંતસિંહ જાડેજા ની અમદાવાદ શહેર જિલ્લા માં પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી અને સર્વ શિવ સૈનિકો એ શુભેચ્છા પાઠવીજેમાં મહિલા પાંખમાં સુશ્રી હર્ષાબેન રાઠોડ સુશ્રી શોભનાબેન ચૌહાણ હર્ષાબેન ની ટીમ તેમજ શોભનાબેન ની ટીમના સર્વ સદસ્ય તેમજ અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા ના કાર્યાલય મંત્રી શ્રી રાકેશભાઈ રાઠોડ દેશ ના ધબકાર ન્યુઝ ના સહતંત્રી શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા શ્રી ભાવેશ પરમાર શ્રી સંજયભાઈ સોની શ્રી જીગ્નેશ બારોટ તેમજ અન્ય તમામ શિવ સૈનિકો આ કાર્યક્રમ હાજરી આપી અને પત્રકાર મીડિયા માં શું શ્રી હિરલ બારોટ કુ.અનિતા સોદરવા જીગ્નેશ બારોટ જેવા નામી પત્રકારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પોતાનો કીમતી સમય આપી હાજરી આપી કવરેજ આપ્યું હતું એવા તમામ પત્રકાર મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિવ સૈનિકો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ …….વિરુદ્ધ ફરિયાદ,અમદાવાદ
Related Posts
Add A Comment