NEET પરીક્ષામાં પેપર લીક અને પરિણામમાં ગોટાળા અંગે સરકાર મૌન છે.
NTA શંકાના દાયરામાં છે કારણ કે પેપર લીકનો મુદ્દો ધ્યાન માં આવ્યો છે ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પણ એવા સ્કોર્સ મેળવ્યા જે પરીક્ષામાં કદી પણ શક્ય નથી
એટલું જ નહીં, NEET નું પરિણામ ઉતાવળમાં જે તારીખ હતી એનાં કરતાં પેહલા જાહેર કરવામાં આવ્યું હતું, જેના વિશે કોઈને જાણ કરવામાં આવી ન હતી.આ તમામ બાબતો NTA પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
NSUI દ્વારા આ પરીક્ષા રદ કરવા ની માંગ કરવાંમાં આવી અને તપાસ કમિટી ની રચના કરવાની માગ કરવામાં આવીNEET કૌભાંડ નાં વિરોધ માં આજ NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી જોડે સૂત્રોચાર સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યુ NSUI 40 થી વધૂ કાર્યકર્તાને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1 Comment
Wonderful perspective! The points you made are very enlightening. For further information, visit: DISCOVER MORE. Excited to hear your views!