તારીખ : 05/09/2025
સ્થળ : ચમનપુરા, અમદાવાદ, ગુજરાત
અસારવા વિસ્તારની ધારાસભા શ્રી દર્શનાબેન વાઘેલા ના જન્મદિવસ નિમિત્તે આજે ચમનપુરા ન્યૂ પટણી સ્પોર્ટ્સ ક્લબ, ફકીરા ટેન્ક ખાતે સેવા કાર્ય યોજાયું હતું. આ અવસરે દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રીદર્શના બેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આપણા બાળકો વિકસિત ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમના ચહેરા પર ખુશી જોવી એ જ ખરેખર જન્મદિવસની સૌથી મોટી ભેટ અને આત્મસંતોષ છે.
આ કાર્યક્રમમાં દેવીપૂજક સમાજના વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ-બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના નાનાં બાળકો માટે યોજાયેલ આ સેવા કાર્યને સૌએ બિરદાવ્યું હતું અને આવું કાર્ય ભવિષ્યમાં વધુ પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત થયો હતો.
સંવાદદાતા ગુજરાત પ્રવાસી અમદાવાદ www.gujaratpravasi.com/8141022666
4 Comments
It is in point of fact a nice and useful piece of info. I¦m satisfied that you shared this useful information with us. Please stay us up to date like this. Thank you for sharing.
Pour les passionnés de performance et de longues sorties, la tenue cycliste homme allie résistance et confort. Le maillot de cyclisme, disponible en version manches courtes ou manches longues, s’associe au cuissard à bretelles pour un maintien parfait même lors des ascensions difficiles. Conçue pour s’adapter aux disciplines variées – route, gravel, VTT ou bikepacking – cette tenue optimise l’aérodynamisme et la régulation thermique. Grâce à des tissus techniques respirants, le cycliste reste au sec et à l’aise, quelles que soient les conditions. Avec son design épuré et ses coupes ergonomiques, elle permet d’affronter chaque défi avec assurance et style.
Topkapi Palace tour Our group was international, which was fun. https://onehustlr.com/?p=4416
Valuable info. Lucky me I found your site by accident, and I am shocked why this accident didn’t happened earlier! I bookmarked it.