
અમદાવાદ આજરોજ તારીખ 18 12 2024 ના રોજ ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ કલેક્ટર ઓફિસ સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ ખાતે આવેદનપત્ર અતુલ સુભાષ ની ની આત્મહત્યા ના મુદ્દા ઉપર એડિશનલ કલેક્ટર શ્રી. બી. આર. સાગર સાહેબને સુપ્રત કરી અને આ મુદ્દા ઉપર કાયદામા સુધારા લાવવા વિનંતી કરી.


જેમાં આપણા સમાનતા ફાઉન્ડેશન સંસ્થાના વોરિયર
1)શ્રી દક્ષેશ વાણીયા
2) શ્રી વિશાલભાઈ
3)શ્રી હિરેન ભાઈ
4)શ્રી વસંતભાઈ
એ રૂબર આવેદનપત્ર આપ્યું.


3 Comments
Good
Thanks
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?