વીર શહીદ અંકિતભાઈ પ્રજાપતિ 45 BN BSF પેરામિલેટ્રી જવાન ની અંતિમ યાત્રા બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના પેપોળ ગામ ખાતે
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવૃત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન , તુલસીભાઈ મહામંત્રી પ્રવીણભાઈ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઉપ પ્રમુખ કેશરભાઈ મીડિયા પ્રભારી બાબુભાઈ વડગામ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ , સરદારભાઈ , દિનેશભાઈ , દશરથભાઈ અને અન્ય સંગઠન ના જવાનો , આર્મી સંગઠન ના હોદ્દેદારો ટીડીઓ વડગામ સાહેબ પોલીસ ઇન્પેક્ટર સાહેબ પોલીસ જવાનો ની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર BSF થી ઈન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનાર દ્વારા વીર શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ગામ ના નગરજનો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા .
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ દ્વારા આ દુઃખ ના સમયે પરિવાર ને સાંત્વના આપ્યા અને જણાવ્યું કે સરકાર આ પેરામિલેટ્રી ના પરિવાર માટે કલ્યાણબોર્ડ નું નિર્માણ કરે તે જ આ પેરામિલેટ્રી ના શહીદ જવાનો ને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે .
https://gujaratpravasi.com/bis-han-2024/
2 Comments
Woh I like your blog posts, saved to my bookmarks! .
Some truly interesting info , well written and broadly speaking user genial.