“અતુલ સુભાષ” કેન્ડલ માર્ચનો કાર્યક્રમ મોટેરા-અમદાવાદ ખાતે યોજાયો…
અમદાવાદ”સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત” સંસ્થા દ્વારા • “તારીખ : 04-01-2025, શનિવારે – સાંજે 7.00 થી 9.00 કલાકે • સ્થળ : ગ્વાલીયા સ્વીટ સામેની કોર્નર ફૂટપાથ પાસે, 4ડી સ્કવેર મોલ, PVR સિનેમા પાસે, નોર્થ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે, વિસત-ગાંધીનગર હાઇવે, મોટેરા-ચાંદખેડા, અમદાવાદ ખાતે “અતુલ સુભાષ”ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને કાળા કાયદા નાબૂદ કરો-498ક કાયદામાં સુધારો લાવવા માટેની ન્યાયની લડત
Read More →