રિપોર્ટ: બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગના માર્ગદર્શન હેઠળ ભવ્ય આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો. સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિત સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા.
ભગવાન બિરસા મુંડાને વંદન સાથે સંમેલનની શરૂઆત
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાને વંદન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજની દેશપ્રેમી ભાવના અને પરંપરાગત મૂલ્યો સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશના આદિવાસી વિસ્તારોમાં ઝડપી વિકાસ થયો છે. અગાઉ જે વિસ્તારોમાં માર્ગ, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો, ત્યાં હવે સશક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે.
“આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે,” એમ તેમણે જણાવ્યું.
અગાઉના શાસન પર પ્રહાર
તેમણે કોંગ્રેસના શાસનકાળ પર નિશાન સાધતા જણાવ્યું કે અગાઉ આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા હતા. “રસ્તા પર ખાડા નહીં, ખાડાઓમાં રસ્તા શોધવા પડતા હતા,” એમ કહી તેમણે જૂની પરિસ્થિતિનું વર્ણન કર્યું.
તેમણે કહ્યું કે હવે ડબલ એન્જિન સરકારના કારણે વિકાસની ગતિ વધુ તેજ બની છે.
બજેટમાં આદિવાસી કલ્યાણને પ્રાથમિકતા
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના તાજા બજેટમાં આદિવાસી અને વંચિત વર્ગ માટે અનેક નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
આદિવાસી વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ માટે નવા મોબાઈલ ટાવરો ઉભા કરવાની યોજના છે, જેથી નાના અને દૂરસ્ત ગામોમાં પણ ડિજિટલ સેવાઓ સુલભ બને.
તેમણે યુવાનોને શિક્ષણ અને રોજગારના નવા અવસરોનો લાભ લેવા અપીલ કરી.
1000થી વધુ કાર્યકર્તાઓનો ભાજપામાં પ્રવેશ
સમારોહ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 1000થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપામાં જોડાણ કર્યું.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલભાઈ વસાવા, એડવોકેટ રાજ વસાવા, કોંગ્રેસના આગેવાન અનવરભાઈ વસાવા અને શ્યામસિંહ વસાવા સહિતના આગેવાનોનું ભાજપામાં સ્વાગત કર્યું.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં આદિવાસી સમાજ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.
ભવ્ય રેલીમાં ઉમટ્યો જનસાગર
સમારોહ પૂર્વે આયોજિત રેલીમાં સમગ્ર રૂટ પર આદિવાસી નાગરિકોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો. લોકો રસ્તાઓ પર ઊભા રહી નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જોવા મળ્યા.
આ કાર્યક્રમ માત્ર રાજકીય સમારોહ નહીં પરંતુ આદિવાસી ગૌરવ, એકતા અને વિકાસના સંકલ્પનો પ્રતિક બની રહ્યો હતો.











27 Comments
QQ88 – Cổng game cá cược trực tuyến quy tụ hàng triệu thành viên, nổi bật với Thể thao, Live Casino, Slot nổ hũ và Bắn cá đổi thưởng. Giao diện tối ưu, chơi mượt trên mọi nền tảng.
When I originally commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a comment is added I get four emails with the same comment. Is there any way you can remove me from that service? Thanks!
узнать [url=https://fermacc.cc/]fermacc[/url]
на этом сайте [url=https://fermacc.cc]ferma обменник[/url]
go to my blog [url=https://mtgxplatform.com]mtgox claims[/url]
https://ohder.org.tr
https://alko-barier24.ru
upster pro [url=https://reklamnyj-kreativ12.ru/]upster pro[/url] .
пояснения [url=https://refundmoney.org]обманули псевдоюристы что делать[/url]
подробнее здесь [url=https://app.reim.ink/#]Посетители вк профиля[/url]
узнать больше Здесь [url=https://t.me/brosfarm_bot/]Взлом вк[/url]
Подробнее [url=https://t.me/brosfarm_bot/]Взлом тг[/url]
apartments for sale thailand phuket [url=https://apartments-for-sale-in-phuket-1.com/]apartments for sale thailand phuket[/url] .
condos in phuket for sale [url=https://apartments-for-sale-in-phuket.com/]condos in phuket for sale[/url] .
https://alt1.toolbarqueries.google.com.sg/url?q=j&sa=t&url=https://drill.lovesick.jp/drilldata/index.php?ShelbyCruz24
I wanted to share my experience with [url=https://ipl2026cricket.com/mpl-ipl-2026/]ipl live cricket[/url]. I have been using the site for several days and I must say it exceeded my expectations. Customer support responded quickly when I had a question and I would say it is worth your time.
Many players choose for its user-friendly interface and wide selection of games Jet4Bet
заказать анализ сайта [url=https://internet-agentstvo-prodvizhenie-sajtov-seo.ru/]internet-agentstvo-prodvizhenie-sajtov-seo.ru[/url] .
Медицина выравнивает физиологию, а устойчивость формируют привычки. Мы вместе составляем карту триггеров: вечерние «тёмные часы», задержки без еды, конфликты, недосып, привычные маршруты с «точками соблазна». На каждый триггер есть «буфер» на 20–40 минут: тёплый душ, короткая прогулка рядом с домом, лёгкая еда по расписанию, дыхательная практика, созвон с «своим» человеком. Отдельный акцент — на ночной сон: затемнение, ранний отбой, минимум экранов, отсутствие эмоциональных разговоров после ужина. Врач объясняет, как распределять воду порциями и зачем планировать дневную «паузу», чтобы не сорваться вечером. Когда поведение предсказуемо, снижается импульсивность и количество «проверок себя», а значит — меньше внеплановых визитов и «дорогих» откатов. Именно дисциплина быта укрепляет результат инфузий: организм получает стабильные условия, и терапия работает не в «рывках», а ровно.
Ознакомиться с деталями – [url=https://narkologicheskaya-klinika-podolsk9.ru/]chastnaya-narkologicheskaya-klinika[/url]
Тендерный специалист помогает разобраться в особенностях каждого закона, а также обеспечивает грамотное сопровождение всех процедур. Это особенно важно для компаний, которые только начинают участвовать в торгах и не имеют опыта работы с государственными контрактами.
Все ответы на ваши вопросы – [url=https://tendernoe-soprovozhdenie-rostov-na-donu.ru/]тендерное сопровождение под ключ ростов на дону[/url]
apartments for sale in phuket [url=https://apartments-for-sale-in-phuket-1.com/]apartments for sale in phuket[/url] .
condos for sale phuket [url=https://apartments-for-sale-in-phuket.com/]condos for sale phuket[/url] .
villas in phuket thailand for sale [url=https://villas-for-sale-in-phuket-1.com/]villas-for-sale-in-phuket-1.com[/url] .
The entire scene is rendered in a realistic style ai нейросеть для генерации картинок бесплатная
luxury villas thailand phuket for sale [url=https://villas-for-sale-in-phuket-1.com/]villas-for-sale-in-phuket-1.com[/url] .
have a peek here [url=https://thepaycorr.cc/]paycor login[/url]
have a peek at these guys [url=https://thepaycorr.cc/]paycor login[/url]