સરસપુર અમદાવાદ સેવ હુમાનિટી સંસ્થા દ્વારા શારદાબેન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સુવાવડી મહિલાઓ અને શ્રમિકોને ડ્રાયફ્રૂટ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હોસ્પિટલે સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓએ ખૂબ જ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ માનવીય સદભાવના અને સહાયના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો, જેથી આ લોકોના જીવનમાં સંતોષ અને આરોગ્યનું ઉમેરણ થઈ શકે. સામાન્ય જનતા માટે ઉપયોગી આ પહેલ પ્રશંસનીય છે.
જરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
2 Comments
Teşvikiye su kaçak tespiti Küçükyalı su kaçağı tespiti: Küçükyalı’da su kaçağı tespitinde hızlı sonuç. https://worksmartergpt.com/?p=4411
I do not even know how I ended up here but I thought this post was great I dont know who you are but definitely youre going to a famous blogger if you arent already Cheers.