અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માનનીય સાંસદ શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ગુજરાત વિધનસભાના ઉપનેતા તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા AMC શેહઝાદખાન પઠાણ, બળદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2 Comments
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further exploration, I recommend visiting: READ MORE. Keen to hear everyone’s opinions!
I always find valuable insights on your well-designed site.