રજત જયંતિ શતાબ્દી મહોત્સવમાં હનુમાનજી મહારાજ ના 100 વર્ષ પૂરું થાય છે.
રોકડીયો બાપુ અને માતાજીના પણ 25 વર્ષ પૂર્ણ થાય છે
તેમાં સંદર્ભમાં આભિસાન કાર્ય કર્મ રાખેલ છે
જેની અંદર કઠવાડા ગામના હરી લાખા રબારી જેવો સો વર્ષ પહેલા આ ટેબલી હનુમાનદાદા ને લાવેલ છે. ત્યારબાદ આ મૂર્તિ ઘણા વર્ષ સુધી કઠવાડા ગામના મહાદેવ મંદિર રાખેલ હતી. ત્યારબાદ કઠવાડા ગામના રામજી મંદિર મહંત અમરદાસજી બાપુ તેમજ ભલાભાઈ પટેલ, હીરાભાઈ હરિભાઈ રબારી, રણછોડ ભાઈ રાવલ આ બધા ભક્તો સાથે મળીને આશરે 50 વર્ષ પહેલા આ મૂર્તિને ટેબલી લાવેલ અને એમની પ્રતિષ્ઠા કરેલી જેના 100 વર્ષ પૂર્ણ થાય છે.
ચાલો આપણો સો ભક્તો સાથે મળીને શ્રીલંબેહનુમાજી મહારાજની શતાબ્દી મહોત્સવ ઉજવીએ.
જેમાં ભારતભરમાંથી સંતો મહંતો તેમજ જગત ગુરુશ્રીઓ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે તેમજ તમામ રાજકીય મહાનુભાઓ પધારશે. રાજસત્તા અને ધર્મસાતા સાથે મળીને મહોત્સાઓ મનાવશે.જેમાં રોજના એક લાખ પચાસ હજાર ભાવિકભક્તો દર્શનના લાભ લેશે. અને ભોજન પરસાદ પણ લેશે આ દર્શનનો અને પરસાદનના દર્શનનો લાભ લેવા દરેક ભક્તોને અમારું હાર્દિક આમંત્રણ છે.
1 Comment
Les codes promo 1xBet valide permettent aux parieurs d’obtenir des bonus exclusifs, des offres spéciales et des récompenses sur la plateforme. Disponibles dans plusieurs pays comme la Côte d’Ivoire, le Sénégal, le Cameroun, l’Algérie et le Maroc, ils sont utilisés lors de l’inscription ou des dépôts pour maximiser les gains. Certains codes sont disponibles gratuitement via Telegram ou promotions spéciales. Pour profiter des avantages, il suffit d’entrer un code valide et suivre les conditions d’utilisation.