શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી.
આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે. યુનિવર્સિટીમાં 45 ટકાથી પણ વધુ પ્રાથમિક શિક્ષકો અને 65 ટકા લેબોરેટરીની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. જ્યારે ટેકનિકલ શિક્ષણમાં ડિગ્રી એન્જિનિયર માં 45 ટકા અધ્યાપકોની જગ્યા ડિપ્લોમા ઇજનેર 50 ટકા લેબોરેટરી તેમજ વર્કશોપમાં 65 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત જિલ્લા 15 વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક અને કોમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી કરવામાં આવી નથી.માર્ગ અને મકાન વિભાગ, નર્મદા સહિતના વિભાગોમાં પણ મોટાભાગે જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે.
મનીષ દોશી,
કોંગ્રેસ
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
1 Comment
Fantastic perspective! The points you made are thought-provoking. For additional insights, check out this link: FIND OUT MORE. What do others think about this?