અમદાવાદ માં અખંડ સૈન્ય એકતા અને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કલેકટર સર એ લેટર લીધા બાદ આ લેટર ને આગળ કેન્દ્ર સરકાર ને મોકલશે તમારી જે પણ માંગો છે તેના વિશે અમે વાત કરીશું.
આજ રોજ કલેક્ટર કચેરી ખાતે માજી સૈનિકો એ તેઓ ની માંગ રજૂ કરતું આવેદન પત્ર આપ્યા બાદ ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે વાટાઘાટ કરી. સાથે સાથે સરકાર નાં માજી સૈનિકો માટે નાં વલણ માટે નારાજગી પણ વ્યક્ત કરી.સરકાર સમક્ષ અમુક માંગ રજૂ કરી અને આશા સેવી કે સરકાર તેમની માંગ ટુંક સમયમાં પૂરી કરે અને માજી સૈનિકો ને જોઈતી સવલતો પૂરી પાડે.
1 Comment
This piece was both informative and amusing! For more, visit: LEARN MORE. Keen to hear everyone’s views!