આગામી સમયને લઇ હવામાન વિભાગની આગાહી
હજી પણ માવઠાનું જોર રહેશે
બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે
5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ
5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે
માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન માં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા
આમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન, રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન
હાલનું તાપમાન સામાન્ય કરતા નીચું
મોરબી જામનગર સુરેન્દ્રનગર ભાવનગર મોરબી દ્વારકા સહિત રહેશે વરસાદ
સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ
1 Comment
This article is fantastic! The insights provided are very valuable. For those interested in exploring more, check out this link: LEARN MORE. Looking forward to the discussion!