ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સપોર્ટ વધારે જોવા મળી આવ્યા હતા. જેને લઇને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોનીએ ભારતના મહાન ખેલાડીઓ માંથી એક ખેલાડી છે. તેના ચાહક પણ આપણા દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે જેથી ધોનીના ચાહકો વધારે હોવા તે નવાઈ નથી હું ખુદ પણ એમ.એસ.ધોનીનો ચાહક છું અને જે ટીમમાં ધોની એક ટીમ કયા સુધી લઈ જઈ શકે તે આપણે સારી રીતે જોયું છે.
અરવિંદર સિંહ,
ગુજરાત ટાઈટન્સ,COO
4 Comments
I want to to thank you for this good read!! I absolutely enjoyed every little bit of it. I have got you saved as a favorite to check out new stuff you postÖ
I was very pleased to uncover this great site. I need to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every bit of it and I have you bookmarked to look at new information on your blog.
Itís hard to come by knowledgeable people about this subject, but you sound like you know what youíre talking about! Thanks
Fantastic insights! Your perspective is very refreshing. For more details on this topic, visit: EXPLORE FURTHER. What do others think?