આજે લુણાવાડા બસ સ્ટેશન થી CRPF મા 23 વર્ષ દેશ ના વિવિધ ક્ષેત્રોમાં મા ભોમની સુરક્ષા મા પોતાનું યોગદાન આપી પોતાના વતન પરત ફરેલા અર્ધ લશ્કર ના જાંબાઝ જવાન રત્ના ભાઈ ને આવકારવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન , અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ સાગર બેન મહિલા ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ , વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ , રમણભાઈ મહિસાગર જિલ્લા પ્રમુખ , કિરણભાઈ પંચમહાલ જિલ્લા પ્રમુખ , સુરેશભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ તેમજ અન્ય સંગઠન ના હોદ્દેદારો અને આજુ બાજુ વિસ્તાર ની ખુબ મોટી જન મેદની સ્વાગત સમારંભ મા રત્ના ભાઈ ને અભિનંદન પાઠવવા હાજર રહ્યા હતા .
રત્ના ભાઈ ના સન્માન સમારંભ મા વરઘોડા સ્વરૂપે 20 કિલોમીટર રેલી નું આયોજન કરવામાં આવેલ જેમાં લુણાવાડા થી વચ્ચે આવેલ તમામ ગામે તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું સર્વે ના આશીર્વાદ લઈ ને તેમના ઘરે એટલે કે મોર ઉદડા ગામે પહોંચ્યા અને તેમના ઘર આંગણે પણ સંતો ના આશીર્વાદ અને સમાજના અગ્રણી માણશો ના આશીર્વાદ તેમના નિવૃત જીવન આનંદ મંગલ યશ કીર્તિ બને તેવી મંગલ કામના સર્વે લોકો એ કરી અને ખુબ ખુબ શભેચ્છાઓ પાઠવી 🙏🙏🇮🇳
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
1 Comment
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!