– વર્ષો પહેલાં નહેરુ એ એક પુસ્તક લખ્યું હતું એનું નામ ઈંડિયા એક ખોજ નહીં પણ
” ભારત એક ખોજ ”
રાખ્યું હતું.
– આઝાદી બાદ શાળાઓ ની ચોપડીઓ માં પહેલા પેઈજ ઉપર એક પ્રતિજ્ઞા પત્ર આવતો હતો જેમાં શરૂઆત માં જ ઈંડિયા મારો દેશ નહીં પણ
“ભારત મારો દેશ છે અને
બધા ભારતીયો મારા ભાઈ
બહેન છે એવું છપાતું હતું.
– ઇંદિરા ગાંધીએ દેશ ના
સર્વ પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા ને પૂછ્યું હતું કે
અવકાશ મેં સે હમારા ભારત કૈસા દિખતા હૈ ?
રાજીવ ગાંધીએ મેરા ઈંડિયા મહાન નહીં
” મેરા ભારત મહાન ”
સૂત્ર આપ્યું હતું.
રાહુલ ગાંધીએ જે યાત્રા કાઢી હતી એનું નામ ઇન્ડિયા જોડો નહીં
“ભારત જોડો યાત્રા ”
રાખ્યું હતું.
અને
સ્ટાર્ટ અપ ઈંડિયા
ડીઝીટલ ઈંડિયા
સ્કિલ ઈંડિયા
મેક ઈન ઈંડિયા
શાઇનિંગ ઈંડિયા
ખેલો ઈઁન્ડિયા
જીતેગા ઈઁન્ડિયા
પઢેગા ઈઁન્ડિયા
બઢેગા ઈંડિયા……
જેવા સેંકડો સૂત્રો કોણે આપ્યા
1 Comment
Excellent content! The way you explained the topic is impressive. For further details, I recommend this link: EXPLORE FURTHER. What do you all think?