જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના 29 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. આ ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જનસંઘના પીઢ આગેવાનના શ્રી હેમાબેન આચાર્યની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ મુલાકાત દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના જનસંઘના પીઢ આગેવાન શ્રી હેમાબેન આચાર્યએ જૂનાગઢ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી જીતે એવા ઇસુદાન ગઢવીને આશીર્વાદ આપ્યા.
ભાજપના જનસંઘના પીઢ આગેવાન શ્રી હેમાબેન આચાર્યએ ઘણા મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા અને તેમાં સૌથી મહત્વપૂર્ણ સૂચન હતું કે “આમ આદમી પાર્ટીએ ભવિષ્યમાં ભાજપ જેવા કામ ન કરવા. કારણકે ભાજપને પૈસા સિવાય કાંઈ દેખાતુ નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જૂનાગઢમાં વ્યવસ્થા સુધારવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને મુખ્યમંત્રીની ત્રણ વખત સૂચના બાદ પણ જુનાગઢ શહેર ભાજપમાં કાંઈ ફેરફાર થયો નથી. સંગઠન મંત્રી આવ્યા હતા, તેણે જે પણ સૂચના આપી હતી તેની પણ કોઈ અમલવારી થઈ નથી” તેમણે વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ભાજપમાં પહેલા કુટુંબભાવના હતી, હવે એવુ ક્યાંય દેખાતુ નથી.” આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુલાકાત બાદ પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના નિવેદન આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ અને સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકર્તાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસ વધ્યો છે અને જનતા પણ હવે જુનાગઢ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને વિજય બનાવવા માટે તત્પર છે.
ગુજરાત પ્રવાસી અમદાવાદ


6 Comments
Hello! Do you use Twitter? I’d like to follow you if that would be ok. I’m undoubtedly enjoying your blog and look forward to new posts.
I got what you mean , appreciate it for putting up.Woh I am delighted to find this website through google. “I was walking down the street wearing glasses when the prescription ran out.” by Steven Wright.
Today, while I was at work, my sister stole my iphone and tested to see if it can survive a forty foot drop, just so she can be a youtube sensation. My iPad is now broken and she has 83 views. I know this is completely off topic but I had to share it with someone!
I discovered your blog site on google and check a few of your early posts. Continue to keep up the very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on!…
Well I sincerely enjoyed studying it. This tip provided by you is very useful for good planning.
I like what you guys are up too. Such clever work and reporting! Carry on the superb works guys I?¦ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my website 🙂