ડૉ. સંદીપ પાઠકે પ્રદેશ કાર્યાલય પહોંચતાની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની તથા તેમના પરિજનોની મુલાકાત લીધી અને પરિવારના હાલ ચાલ પૂછ્યા અને આશ્વાસન આપ્યું. ત્યારબાદ ડૉ. સંદીપ પાઠકે ચૈતરભાઇના પરિવારની સાથે આવનારા દિવસોમાં કઈ રણનીતિ સાથે આગળ વધવું તેના વિશે પણ ચર્ચા કરી.
1 Comment
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!