6000 હજારથી વધુ બસનું સંચાલન
પંચાયત પસંદગી સેવા બોર્ડ દ્વારા દરેક ઉમેદવારના ખાતામાં ડીબીડીથી 256 રૂપિયા જમા કરવામાં આવ્યા છે જેમાંમ અમુક ઉમેદવારને 256 રૂપિયાથી પણ ઓછું ભાડું થશે. જ્યારે અમુક વિદ્યાર્થીને 256 રૂપિયાથી પણ વધારે ભાડું થઈ શકે છે. તો એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના સ્વખર્ચે પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. પંચાયત પસંદગી સેવા મંડળ બોર્ડની પરીક્ષા નવ એપ્રિલના રોજ યોજાવવાનો હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 6,000થી પણ વધુ એસ.ટી.બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે વિદ્યાર્થીઓ પોતાની ટિકિટ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ બુક કરાવી શકે છે
એમ કે ગાંધી,
એસ.ટી.નિગમ,MD
1 Comment
Very informative article! I appreciate the depth of analysis. If you want to delve deeper, here’s a helpful resource: EXPLORE FURTHER. Eager to hear everyone’s thoughts!