અમદાવાદ શહેર માં આજ રોજ સુભાષ બ્રિજ કલેકટર ઓફસ માં આપડા વીર જવાનો પહોંચ્યા હતા.જેમાં અખંડ સૈન્ય એકતા નાં રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર પ્રતાપ રાઘવ જોડે આપડે વાત કરી. તેમાં તે લોકો તેમની માંગો પૂરી કરવા માંગે છે.જેમાં ORO ની પેન્શન નાં વિષય પર લેટર આપવા આવ્યા હતા.અને એની પેલા વિધાન સભા ની બાર ૯૦ દિવસ હડતાલ કર્યા પછી ૧૧ માંગ માંથી ખાલી ૩ માંગો પૂરી કરવા માં અને હજી બીજી ૮ માંગો બાકી છે.તેમની માંગો 1 REM 1 PENSION,MILITARY SERVICE PAY, DISABILITY PAY, VIDHVA PENSION જેવા બીજી માંગો છે. જે પૂરી કરવા ની માંગ કરે છે.અને જ્યાં સુધી માંગ પૂરી નાં થાય તાય સુધી આ લોકો આમજ ચાલુ રાખશે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
1 Comment
Great read! Your breakdown of the topic is commendable. For further reading, here’s a useful resource: READ MORE. Let’s discuss!