જિલ્લા પેરામિલેટ્રી સંગઠન ની મીટીંગ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી કનુભાઈ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અશોકભાઈ દેવભૂમિ દ્વારકા જીલ્લા પ્રમુખ દેવુભાઈ ખંભાળિયા તાલુકા પ્રમુખ મહિલા પ્રમૂખ સહિત અન્ય મહિલા સમિતિ અને સંગઠન ના નિવૃત્ત જવાનો હાજર રહ્યા હતા.
મિટિંગ નો ઉદ્દેશ માત્ર સંગઠન ને મજબૂત કરવા પદાધિકારી ની નિમણુક કરવામાં આવ્યા અને આવનાર સમય મા અર્ધ લશ્કર પરિવાર ને પણ સેના જેવી સુવિધા સન્માન માટે ની રણનીતિ ઘડવા ના સર્વે ના સુચનો માર્ગદર્શન લેવામાં આવ્યા અને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે જે પણ માર્ગ હોય રાષ્ટ્ર હિત અને દેશ હિત ને ધ્યાનમાં રાખીને આપણાં દેશ ના પેરામિલેટ્રી માટે જે કાંઈ કરવું પડે જે સંગઠન આદેશ કરે તે પ્રમાણે ભવિષ્ય મા કાર્યક્રમ કરવામા આવશે
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ