આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા ની આગેવાનીમાં પ્રદેશ સંગઠનની મહત્વની મિટિંગ યોજાઈ સાથે આમ આદમી પાર્ટીના માનનીય ધારાસભ્યશ્રી ઓ હાજર રહ્યા,આ મહત્વપૂર્ણ મિટિંગના ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકની સમીક્ષા કરવામાં આવશે,પ્રદેશ પધધિકારીઓના યોગદાનની સમીક્ષા કરવામાં આવશે,પ્રદેશ નેતાઓ પાસેથી સંગઠનના ફેરફારના સૂચનો લેવામાં આવશે,સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મિશન 2027ને લઈને પણ રણનીતિ તૈયાર કરવામાં પણ આવશે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
2 Comments
Excellent article! The depth of analysis is impressive. For those wanting more information, I recommend this link: FIND OUT MORE. Keen to see what others think!
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.