
2012 નો થાનગઢમાં ચકચારી દલિત હત્યાકાંડના પીડિતો ન્યાય જંખી રહ્યા છે..! SIT ની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે.


SIT નો રિપોર્ટ પરિવારને મળતો નથી. 3 હત્યા માંથી એક હત્યા નો કેસ ચાલુ છે. બાર વર્ષ થયા બીજી બે હત્યાનું ચાર્જસીટ પણ થયું નથી. આજે “આમ આદમી પાર્ટી” પ્રતિનિધિ મંડળ રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા, દેવકરણભાઈ જોગરાણા, અજીતભાઈ ખોરાણી, દીપકભાઈ ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં SIT અને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયા ની પીડિત પરિવારે ફરિયાદ કરી હતી


6 Comments
Wonderful perspective! The points you made are very enlightening. For further information, visit: DISCOVER MORE. Excited to hear your views!
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Your article helped me a lot, is there any more related content? Thanks!
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article. https://www.binance.info/register?ref=IHJUI7TF
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.