Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
ભાવનગર લોકસભા ખાતે સરકારના કાર્યોનો હિસાબ આપવા માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજીની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાઇ. —- આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અન્ય દેશોમાં જાય છે ત્યારે એક વિશેષ માનસન્માન આપે છે તે જ આપણા દેશનું ગૌરવ છે.- શ્રી સંતોષ ગંગવારજી —- આજ દિન સુધી કોઈ વડાપ્રધાને તેમના કાર્યોનો હિસાબ જનતાને આપ્યો નથી પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશની જનતાને તેમના કાર્યોનો હિસાબ આપી રહ્યા છે. – શ્રી સી.આર.પાટીલ —- દેશમાં ફરી એક વાર મોદી સરકાર 400 પાર બેઠકો સાથે બને અને ગુજરાતમાં દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુ મતોથી જીતે તે માટે પ્રયત્ન કરવાનો છે. – શ્રી…
• રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક: માત્ર ૯૧ દિવસમાં જ ૧૫૬ માતા અને ૨૪૪૭ નવજાતનાં મૃત્યુ પામ્યા • ઓછા વજન સાથે ૨૭,૧૩૮ બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં ૧,૨૦,૩૨૮ કુપોષિત બાળકોનો જન્મ: કથળતી આરોગ્ય સેવા અને વધતા જતા કુપોષણ-બાળ મૃત્યુ-માતા મૃત્યુ માટે જવાબદાર કોણ? ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે માત્ર ૯૧ દિવસમાં જ ૧૫૬ માતા અને ૨૪૪૭ નવજાતનાં મૃત્યુ પામ્યા અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી…