Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
रायपुर। देहरादून। महाराणा प्रताप स्पोर्ट्स कॉलेज रायपुर में आयोजित राज्य स्तरीय नेहरू हॉकी प्रतियोगिता अंडर 17 बालिका वर्ग में हरिद्वार की टीम ने देहरादून को जीरो के मुकाबले चार गोल से हराकर विजेता बनी।जिला खेल समन्वयक गजेंद्र सिंह ने बताया विजेता टीम उत्तराखंड का प्रतिनिधित्व कर राष्ट्रीय स्तर पर नेहरू हॉकी कप प्रतियोगिता में भाग लेगी।जिला मुख्य शिक्षा अधिकारी हरिद्वार कमलेश गुप्ता तथा जिला शिक्षा अधिकारी माध्यमिक हरिद्वार आशुतोष भंडारी ने विजेता टीम के सदस्यों तथा हॉकी कोच मनमोहन डबराल तथा जिला खेल समन्वयक गजेंद्र सिंह को ढेर सारी बधाई दी तथा उनके द्वारा किए गए माध्यमिक विद्यालय में खेलों…
विद्यासागर कॉलेज ऑफ एजुकेशन के प्रिंसिपल डॉ सबिता मिश्रा ने बताया कि, कोलकाता के आरजी कर मेडिकल कॉलेज और अस्पताल के डॉक्टर की बलात्कार और हत्या के मामले में न्याय के लिए पश्चिम बंगाल के विद्यासागर कॉलेज ऑफ एजुकेशन द्वारा एक रैली आयोजित की जाएगी। इस रैली में राघब चंद्र नाथ भी शामिल होंगे और आरजी कर के डॉक्टर के लिए न्याय के लिए अपनी आवाज उठाएंगे। रैली के माध्यम से लोगों को डॉक्टर के लिए न्याय के लिए जागरूक किया जाएगा और सरकार से मांग की जाएगी कि वह आरजी कर के डॉक्टर के रेपिस्टों को एवं इस घटना…
भारत बंद के नाम पर छतरपुर शहर में उपद्रव करने वालों पर अब प्रशासन का डंडा चलना शुरू हो गया है। जिन लोगों ने कोतवाली का घेराव कर पत्थरबाजी की थी अब उन पर प्रशासन ने कार्रवाई करना शुरू कर दिया है। गुरुवार की सुबह पूर्व सदर शहजाद हाजी के आलीशान मकान पर प्रशासन का बुलडोजर पहुंचा और भवन को तोड़ना शुरू कर दिया है। इस मौके पर प्रशासन पुलिस के अधिकारी मौजूद हैं। पूरे शहर में कड़ी सुरक्षा व्यवस्था की गई है।एसपी अगम जैन ने पूरे छतरपुर शहर को छावनी की तरह तब्दील कर रखा है। हर गली बाजार…
દ્વારકાપીઠના પરમ પૂજનીય શંકરાચાર્યજીનાં જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહજી ગોહિલ, કાર્યકારી પ્રમુખશ્રી ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ,
અખબારી યાદી તા. ૨૧–૮–૨૦૨૪ રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર…
नारसन। हरिद्वार। राजा महेंद्र प्रताप प्रेम इंटर कॉलेज के प्रांगण में तीन दिवसीय 21, 22, तथा23 अगस्त 2024 को अंडर 17, 19 तथा 21 बालक तथा बालिका वर्ग की ब्लॉक स्तरीय तथा नगर निगम की मुख्यमंत्री उदीयमान खिलाड़ी उन्नयन योजना प्रतियोगिता प्रारंभ हुई। यह प्रतियोगिता जिला खेल विभाग हरिद्वार के संरक्षण में जिला अधिकारी हरिद्वार, धीरज सिंह गबरायाल ,मुख्य विकास अधिकारी हरिद्वार प्रतीक जैन तथा जिला क्रीड़ा अधिकारी हरिद्वार साबली गुरुंग के निर्देशन में प्रारंभ हुई। प्रतियोगिता में खंड शिक्षा अधिकारी खंड शिक्षा अधिकारी मिराज अहमद मेराज अहमद तथा विद्यालय के प्रधानाचार्य आर्यावर्त व्रत चौधरी मुख्य अतिथि के रूप…
बुंदेलखंड में जांबाज पुलिस ऑफिसर व सैनिक अपनी जान जोखिम में डालकर जनता को खतरे से आगाज कराके सुरक्षा में तत्पर होकर कार्य कर रहे है l टीकमगढ़ जिले में थाना बम्होरी कला की थाना प्रभारी रश्मि जैन का अपराधियों पर अंकुश लगता जा रहा है, क्षेत्र में अपराधियों की गतिविधियों पर पुलिस की पैनी नजर है, इतना ही नहीं थाने की पुलिस जुआ व अपराधों पर लगाम लगाने में कामयाबी हासिल कर रही है l पुलिस अधीक्षक व वरिष्ठ अधिकारियों के निर्देशों का पालन किया जा रहा है l अपनी दबंग और निष्पक्ष छवि के लिए रश्मि जैन ने…
અખબારી યાદી તા. ૨૦/૦૮/૨૦૨૪ કોંગ્રેસ મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્નશ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આધુનિક ભારતના વિચારને પ્રસ્થાપિત કરનાર યુવા વડાપ્રધાનના ઉત્કૃષ્ઠ જનલક્ષી કામોને યાદ કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આધુનિક દેશ બનાવી ભારતને વૈશ્વિક ફલક સુધી લઇ જવાના સ્વપ્ને સાકાર કરવા શિક્ષણ, ટેકનોલોજી અને લોકશાહીમાં યુવાનોના યોગદાનની ભૂમિકાને કંડારનાર શ્રી રાજીવ ગાંધીની નીતિઓએ ભારતીયોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે. યુવાનોના હાથમાં મોબાઈલ, અવકાશ તરતા સેટેલાઈટ અને ગ્રામ પંચાયતમાં શાસન કરતી મહિલાઓએ રાજીવજીના દુરન્દેશી નીતિઓને આભારી છે. ભારતીય રાજકારણમાં ‘મિસ્ટર ક્લીન’ની છબી ધરાવતા રાજીવ ગાંધીને…
મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે કારણ કે મમતા બેનર્જી ટી.એમ.સી.ના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે. – શ્રી ગોપાલ અગ્રવાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રીય પ્રવકતાશ્રી ગોપાલભાઇ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જશ્રી રજનીભાઇ પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ડો.રૂત્વીજ પટેલ,શ્રી જૈનિકભાઇ વકિલ,શ્રી અશ્વીનભાઇ બેંકર તેમજ પ્રદેશના મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા…
અખબારી યાદી તા. ૧૭–૮–૨૦૨૪ જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે. ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે…
