પોલીસ ભરતી ટ્રેનીંગ કેમ્પ
ટુંક સમયમાં કોન્સ્ટેબલ અને પી.એસ. આઇ ના વાલ્મીકિ સમાજનાં બાળકો માટે ફિઝિકલ ટ્રેનીંગ અને થિયરી કેમ્પ ચાલુ કરવાના છીએ.લગભગ ૧૯/૦૫/૨૪ ના રવિવાર થી શરૂ કરીશું.વાલ્મીકિ સમાજનાં જે યુવાનોએ પોલીસ ભરતી ફોર્મ ભર્યા હોઈ તેઓ નીચે આપેલ નંબર પર પોતાની વિગતો વોટ્સેપ કરે.@ જે ઉમેદવારો એ પોલીસ ભરતીનું ફોર્મ ભર્યું હોય, તેમણે નીચે આપેલ લિંક પરથી વોટ્સેપ ગ્રુપ join કરવું.
https://chat.whatsapp.com/HAKFxquy49pEqAevybr2uG
જયંતિ વાઘેલા,સંગઠન મંત્રી
વાલ્મીકિ શિક્ષણ અભિયાન
1 Comment
This article had me laughing and learning! For those interested, check out: DISCOVER HERE. What’s your take?