સાવરકુંડલા | ગુજરાત પ્રવાસી ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાવરકુંડલાની જાણીતી સામાજિક સંસ્થા ‘ભગિની સેવા મંડળ’ દ્વારા નારી શક્તિના સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સશક્તિકરણ અને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સંસ્થાના હોદ્દેદારો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ રૂપલબેન પી. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મેનેજિંગ ટ્રસ્ટી નીલાબેન વાઘાણી તેમજ ટ્રસ્ટીઓ નીરૂબેન સોની અને મનીષાબેન ધોળકિયા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ નારી ઉત્થાન, મહિલા સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા. સંસ્થાની છાત્રાલયમાં રહેતી દીકરીઓ અને અન્ય સામાજિક સંસ્થાઓની બહેનોએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ખાસ અવસરે રૂપલબેન પી. ત્રિવેદી, નીલાબેન વાઘાણી, દર્શનાબેન માલાણી અને ક્રિષાબેન ત્રિવેદી દ્વારા કેક કાપીને મહિલા દિવસની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ રૂપલબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને અને શિક્ષણ દ્વારા સમાજમાં પોતાનું સ્થાન મજબૂત બનાવે, એ જ મહિલા દિવસની સાચી ઉજવણી છે. જ્યારે નીલાબેન વાઘાણીએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન ભગિની સેવા મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને સભ્ય બહેનો દ્વારા કરવામાંઆવ્યું હતું.
રિપોર્ટ:
સતીશ બી. પાંડે
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ – સાવરકુંડલા


34 Comments
References:
Blackjack clothing
References:
https://atomcraft.ru/user/letterdaisy6/
References:
Best bulking steroid stack
References:
https://git.bp-web.app/rolandomichael
References:
L’auberge casino baton rouge
References:
https://travelersqa.com/user/studykettle7
References:
Illegal testosterone booster
References:
http://www.ofrecklessnessandwater.com/blog/index.php/;focus=W4YPRD_com_cm4all_wdn_Flatpress_5487094&path=?x=entry:entry181217-190929%3Bcomments:1
References:
Best steroid like supplements
References:
https://www.dfpt.de/Verein/index.php/;focus=STRATP_com_cm4all_wdn_Flatpress_47634941&frame=STRATP_com_cm4all_wdn_Flatpress_47634941?x=entry:entry231113-205703;comments:1
References:
Winstrol for sale usa
References:
https://www.ttd.group/armandomann408
References:
How to take steroids for beginners
References:
https://volunteeri.com/companies/wirkstoff-clenbuterol-dosierungen/
References:
Best place to buy anabolic steroids online
References:
https://suprasage.com/celiaponinski4
References:
Legal body building supplement
References:
https://www.meetgr.com/@maricruzspann0
References:
Anabolic rating
References:
http://175.154.160.23:3237/millabui954965
References:
Legal pills
References:
https://gitea.zachl.tech/brigettemoulto
References:
First steroid cycle reddit
References:
http://fanlibo.i234.me:8418/lucabarnet607
References:
Where to buy gear bodybuilding
References:
https://git.econutrix.com/warrenheist242
References:
Best supplements for bodybuilding without side effects
References:
https://www.kingspalace.net/santovrg394740
You said it adequately.!
References:
https://socialbookmark.stream/story.php?title=200-bonus-10-min-auszahlung
References:
Instant Casino mit Trustly
References:
https://justbookmark.win/story.php?title=online-casino-mit-paypal-sicher-schnell-einzahlen-2026
References:
Instant Casino Auszahlungsdauer
References:
https://myenglishguide.com/members/spongeparty7/activity/11058/
References:
Instant Casino Bonus Code
References:
http://volleypedia.org/index.php?qa=user&qa_1=savemusic1
References:
Instant Casino Treueprogramm
References:
https://obyavlenie.ru/user/profile/679903
References:
Mexican anabolic steroids
References:
https://mcnally-arsenault-2.blogbright.net/clenbuterol-gunstig-online-bestellen-ohne-rezept
References:
Black jack no yuuwaku
References:
https://www.24propertyinspain.com/user/profile/1411846
References:
What is the definition of anabolic steroids
References:
https://careers.cblsolutions.com/employer/omnitrope-injection/
References:
Most powerful supplement for muscle building
References:
https://fresh-jobs.in/employer/testosterone-topical-cream/
did schwarzenegger use steroids
References:
https://mozillabd.science/wiki/Testosterone_Vial_Cost_Guide_Price_Ranges_and_Budget_Tips_2026
References:
Echtgeld Casino Strategie
References:
https://dolan-lodberg-2.federatedjournals.com/beste-echtgeld-online-casinos-alle-in-einer-casino-liste-2026-1775389160
References:
Us online casinos
References:
https://zenwriting.net/handlepilot98/beste-online-spielothek-125-freispiele-ab-1-einzahlung-100-legal
References:
Roulette numbers
References:
https://atomcraft.ru/user/systemburn52/
References:
Rocketplay casino neosurf alternative
References:
https://cheek-rindom-2.blogbright.net/rocketplay-neosurf-fees-complete-cost-breakdown
References:
Play online games 3d
References:
https://bitsch-wilkerson.mdwrite.net/neosurf-deposits-at-rocketplay
References:
Adenosine monophosphate injections bodybuilding
References:
https://www.investagrams.com/Profile/marcus3926395
References:
Acheter de la testostérone
References:
https://blogfreely.net/swantenor57/acheter-testosterone-guide-complet
References:
High stake gambling
References:
https://hedgedoc.eclair.ec-lyon.fr/s/VFOUFVpdm
References:
No deposit bonus code
References:
https://companyriviera.eu/index.php/k2-categories/item/211-welcome-to-our-site?ctajax_modid=318
References:
Best muscle building supplement reviews
References:
https://sochi.scapp.ru/scapp-gorod/glempingiii/