અમદાવાદ/ગુજરાત ભાજપ દ્વારા ષડયંત્ર રચીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચારના ખોટા કેસમાં જેલમાં હતા. પરંતુ આજે સત્યનો વિજય થયો છે અને માનનીય સુપ્રીમ કોર્ટે રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. આ પ્રસંગ પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને અને મીઠાઈની વહેંચણી કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ભાજપ દ્વારા ખોટા કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ ખોટા આરોપોમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આજે સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા, તે દર્શાવે છે કે આમ આદમી પાર્ટીના નેતા ઉપર કોઈપણ પ્રકારના સબુતો વગર તેમના વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા છે અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. જે રીતે સંજયસિંહને જામીન મળ્યા છે, તે સ્પષ્ટ કરે છે કે સમગ્ર મામલો ભાજપ દ્વારા એક ષડયંત્રના ભાગરૂપે ઉભો કરવામાં આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને દેશના કરોડો લોકો માટે એક ઉત્સવનો દિવસ છે. અમને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ જાહેર થશે.
ગુજરાત પ્રવાસી ન્યુજ
8 Comments
Your style is so unique compared to many other people. Thank you for publishing when you have the opportunity,Guess I will just make this bookmarked.2
Wonderful analysis! Your insights are very enlightening. For those interested in further details, here’s a link: DISCOVER MORE. Keen to hear your views!
Thank you a lot for sharing this with all of us you really recognise what you’re speaking approximately! Bookmarked. Please additionally discuss with my web site =). We could have a hyperlink trade arrangement between us!
This really answered my problem, thank you!
I’m impressed, I have to say. Really not often do I encounter a blog that’s each educative and entertaining, and let me tell you, you’ve gotten hit the nail on the head. Your idea is outstanding; the problem is one thing that not sufficient persons are speaking intelligently about. I’m very completely happy that I stumbled throughout this in my search for one thing referring to this.
I am thankful that I noticed this web blog, exactly the right info that I was searching for! .
The very core of your writing whilst appearing reasonable at first, did not really work perfectly with me personally after some time. Somewhere within the sentences you managed to make me a believer unfortunately just for a short while. I however have a problem with your jumps in assumptions and one would do well to fill in all those breaks. In the event you actually can accomplish that, I could surely be fascinated.
I respect your piece of work, regards for all the interesting articles.