તાજા સમાચાર અને ઘટનાઓ

ગુજરાતના અનોખા સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાગત વારસાની સફર. દરેક પ્રવાસી માટે એક નવી શોધ અને અનુભવની વાતો અહીં મેળવો.

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે

https://gujaratpravasi.com/wp-content/uploads/2022/10/WhatsApp-Video-2022-10-06-at-7.36.18-PM.mp4 આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 12 જેટલા ઉમેદવાર હાજર કરવામાં આવ્યા છે.આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા 29 જઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ પૂર્ણ રીતે તૈયારી દર્શવી રહી છે.હજુ ચૂંટણી વિભાગ દ્વારા જાહેરનામુ

Read More →
ગુજરાતી ભાષાના વિવાદથી આખરે અસીમ પંડયાનું હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખે પદેથી રાજીનામું

ગુજરાતી ભાષાના વિવાદથી આખરે અસીમ પંડયાનું હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખે પદેથી રાજીનામું

પંડયાનું રાજીનામું રાજયના વકીલમંડળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગેના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ આજે પ્રમુખપદના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે હાઇકોર્ટ વકીલઆલમની સાથે સાથે નીચલી કોર્ટના વકીલઆલમમાં પણ આ સમાચારને પગલે ભારે ચર્ચા ચાલી હતી.

Read More →
મહેસાણા ખાતે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં સાક્ષી હુંકાર મહાસભા યોજાશે

મહેસાણા ખાતે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં સાક્ષી હુંકાર મહાસભા યોજાશે

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું- વિપુલ ચૌધરીને ફસાવવાનું સરકારનું આયોજન હોઈ શકે દુધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે કોર્ટના સમન્સ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી અંગેના સંકેતો આપ્યા

Read More →
સલગ_ વિધાનસભાની ચુટણી પહેલા કૉંગ્રેસ હાલ થયા બેહાલ

સલગ_ વિધાનસભાની ચુટણી પહેલા કૉંગ્રેસ હાલ થયા બેહાલ

ગુજરાત વિધામસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ રાજકીય પાર્ટી દ્વારા દ્વારા જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે.કૉંગ્રેસની હાલત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કફોડી જોવા મળી રહી છે.વિસાવદરના ધારાસભ્યના રાજીનામાં બાદ ખેડા અને બાલાસિનોર જિલ્લા પંચાયત સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખે કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા જનતાને દશેરાની શુભકામના પાઠવતાની

Read More →
ઓવૈસીએ ગુજરાતમાં 3 ઉમેદવારોનું કર્યું એલાન

ઓવૈસીએ ગુજરાતમાં 3 ઉમેદવારોનું કર્યું એલાન

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ત્રણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. આ ત્રણ ઉમેદવારોમાં એક હિન્દુ ઉમેદવાર પણ છે. ઓવૈસીએ દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી કૌશિકા બેન પરમાર નામની મહિલાને તેમના પક્ષના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કૌશિકા બેન

Read More →
અશ્વ હરીફાઈ : દેશભરમાં ગુજરાતને પાંચમું સ્થા મળ્યું, 4 ગોલ્ડ હાંસિલ કર્યા

અશ્વ હરીફાઈ : દેશભરમાં ગુજરાતને પાંચમું સ્થા મળ્યું, 4 ગોલ્ડ હાંસિલ કર્યા

હરિયાણામાં ચાર મહિના પહેલા યોજાયેલી 40મી ઓલ ઈન્ડિયા પોલીસ ઈક્વેસ્ટ્રિયન ચેમ્પિયનશિપ અને માઉન્ટેડ પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત પોલીસે 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ સ્પર્ધામાં 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમે પાંચમું સ્થાન મેળવ્યું હતું. અમદાવાદના ઘોડાકેમ્પના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ બરોડે ગુજરાત વંદન સાથે વાત કરતા જણાવ્યું હતું કે

Read More →
આતંકીઓના ખાતામાંથી પૈસા આવ્યા હોવાનું કહી દિલ્હીની ગેંગે આચરી હતી છેતરપિંડી

આતંકીઓના ખાતામાંથી પૈસા આવ્યા હોવાનું કહી દિલ્હીની ગેંગે આચરી હતી છેતરપિંડી

સેટેલાઇટની મહિલાને ધમકાવી 89 લાખ પડાવનાર શખ્સ મુંબઇથી ઝડપાયો ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો છે. જેણે નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ રેકેટ દિલ્હીથી ચાલતુ હતું. એક મહિલાને નોકરી ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઇન જોબ માટે

Read More →
ગુજરાત સહિત 2 રાજ્યની કોંગ્રેસે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

ગુજરાત સહિત 2 રાજ્યની કોંગ્રેસે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નજીક છે. દરમિયાન રાહુલ ગાંધીને જ એકવાર ફરીથી કમાન સોંપવાની માગએ જોર પકડ્યુ છે. અત્યારસુધી રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢ કોંગ્રેસએ રાહુલ ગાંધીને જ બીજીવાર અધ્યક્ષ બનાવવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કર્યો છે. સંભાવના છે તે આગામી અમુક દિવસમાં અન્ય પ્રદેશ કોંગ્રેસ કમિટી પણ આ પ્રકારના પ્રસ્તાવ પર મોહર લગાવી શકે છે. ત્રણ

Read More →
પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીને લખનૌ કોર્ટે કસ્ટડીમાં લીધી

પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરીને લખનૌ કોર્ટે કસ્ટડીમાં લીધી

પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી સોમવારે સંતાઈને કોર્ટમાં હાજર થઈ હતી. સપનાને કોર્ટે કસ્ટડીમાં લીધી છે. સપના ચૌધરીએ લખનૌ આવ્યા બાદ કોઈને જાણ નથી થવા દીધી. સોમવારે તે રૂમ નંબર 204માં સ્થિત ACJM 5 શાંતનુ ત્યાગીની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરન્ટ રદ કરાવા માટે સપના અહીં આવી હતી. 1 મેં

Read More →
ભાજપને ગુજરાતમાં હારવાનો ડર, PMOમાંથી હિરેન જોશી મીડિયાને ધમકાવે છેઃ કેજરીવાલ

ભાજપને ગુજરાતમાં હારવાનો ડર, PMOમાંથી હિરેન જોશી મીડિયાને ધમકાવે છેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ AAPના દેશભરના તમામ જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનમાં તેમણે રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે, તે આમ આદમી પાર્ટીને કચડવા માટે કામ કરી રહી છે અને તેમને ગુજરાતમાં હારવાનો

Read More →
અમદાવાદઃ 30મી સપ્ટેમ્બરે PM મોદી થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી

અમદાવાદઃ 30મી સપ્ટેમ્બરે PM મોદી થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેનને આપશે લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી પર્વ પર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી તા. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. ત્યારે 30મી સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન

Read More →
સુપ્રીમ કોર્ટે IPS અધિકારી સતીશ વર્માનો સસ્પેન્સન ઓર્ડર એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો

સુપ્રીમ કોર્ટે IPS અધિકારી સતીશ વર્માનો સસ્પેન્સન ઓર્ડર એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો

ઈશરત જહા એન્કાઉન્ટરની તપાસમાં CBIની મદદ કરનારા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો છે. આ દરમિયાન સતીશ વર્માને બરતરફીના આદેશ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપી છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયની પીઠે નિર્દેશ આપ્યો કે, વર્માએ બરતરફીના

Read More →
ગોમતીપુરમાં છરીના ઘા મારતા વ્યક્તિને છોડાવવા જતાં ફાયરિંગ, લમણે ગોળી વાગતા યુવકનું મોત

ગોમતીપુરમાં છરીના ઘા મારતા વ્યક્તિને છોડાવવા જતાં ફાયરિંગ, લમણે ગોળી વાગતા યુવકનું મોત

ગોમતીપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગજરા કોલોનીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર હિતેશ નામના યુવકે છોડાવવા વચ્ચે પડતાં 4માંથી એક જણાએ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં

Read More →
વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી મોટી જાહેરાત

વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી મોટી જાહેરાત

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. ખુદને પીએમ પદના ઉમેદવાર ન ગણાવનારા નીતિશ કુમારે કહ્યુ કે જાે કેન્દ્રમાં અમે સરકાર બનાવીશું તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે આપીશું. સીએમ નીતિશે પટનામાં પત્રકારોના એક સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, ‘જાે અમને (બિન-ભાજપ

Read More →
ઇમરાન ખાને પણ રાહુલ ગાંધીવાળી કરી ‘ભૂલ’, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

ઇમરાન ખાને પણ રાહુલ ગાંધીવાળી કરી ‘ભૂલ’, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં એક રેલીને સંબોધિત કરતા લોટની કિંમત પ્રતિ કિલોની જગ્યાએ પ્રતિ લીટરમાં જણાવી હતી, ત્યારબાદ ભાજપે તેમના પર નિશાન સાધ્યું હતું. તેના જવાબમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપના નેતાઓના ઘણા આવા નિવેદનોનો વીડિયો ટ્‌વીટ કર્યો, જેમાં ભાજપના નેતાઓ ભાષણ આપતા સમયે કોઈ ભૂલ કરે છે. હવે આવું પાકિસ્તાનમાં જાેવા મળ્યું છે. અહીં કોઈ

Read More →

Recent Posts

Categories

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News