બોટાદ તા. 10:
બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ની 69મી વાર્ષિક સાધારણ સભા આજે બોટાદ જુના માર્કેટિંગ યાર્ડના ખેડૂતભવન હોલમાં ચેરમેન પ્રતાપભાઈ એ. ધાધલના અધ્યક્ષસ્થાને મળી.

સભામાં તાલુકા સંઘના ડિરેક્ટરો, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, ભાજપ મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી, APMC ના ચેરમેન મનહરભાઈ માતરીયા, વાઇસ ચેરમેન છનાભાઈ કેરાળીયા તથા APMC ના ડિરેક્ટરો સાથે તાલુકાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
સભામાં પ્રતિકભાઈ વડોદરિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. સંઘના મેનેજર ભરતભાઈ ખાચરે વાર્ષિક હિસાબ રજૂ કરતાં જણાવ્યું કે વર્ષ 2024/25 દરમિયાન રૂ. 35 લાખનો નફો થયો છે. સભાસદ મંડળીને 15 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ દરેક મંડળીને 2 ખુરશી ભેટ આપવામાં આવી, જેના કારણે સહકારી ક્ષેત્રમાં આનંદનું મોજું પ્રસરી ગયું.
સમગ્ર કાર્યક્રમનું શ્રેષ્ઠ સંચાલન પીપાવતભાઈએ કર્યું. સંઘના તમામ કર્મચારીઓએ ઉત્તમ સહકાર આપ્યો.
🖊 અહેવાલ: કનુભાઈ ખાચર
Gujarat Pravasi News – www.gujaratpravasi.com
Mo. 8141022666


5 Comments
Esenler su kaçağı tespiti Yerel Bir Firma: Mahallemizde bu kadar kaliteli bir hizmet almak şaşırtıcıydı. https://viracore.one/read-blog/9472
Hmm it appears like your site ate my first comment (it was super long) so I guess I’ll just sum it up what I had written and say, I’m thoroughly enjoying your blog. I as well am an aspiring blog writer but I’m still new to the whole thing. Do you have any points for rookie blog writers? I’d genuinely appreciate it.
Would you be eager about exchanging links?
I would like to thnkx for the efforts you’ve put in writing this blog. I’m hoping the same high-grade site post from you in the upcoming also. In fact your creative writing skills has encouraged me to get my own website now. Actually the blogging is spreading its wings rapidly. Your write up is a good example of it.
I do trust all of the concepts you have presented on your post. They’re really convincing and can certainly work. Nonetheless, the posts are very quick for beginners. May you please lengthen them a little from next time? Thank you for the post.