આજે ઝાલોદ ના ઝાલા વસૈયા રાજા ચોકથી થી પોપટભાઈ બીએસએફ નિવૃત જવાન ના સન્માન સમારંભ રેલી મા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો હજાર રહ્યા હતા .
આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ સાગર બેન મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ જશવંતભાઈ અને સવસિહ ભાઈ ઉપ પ્રમુખ સુરેશભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ મણીલાલ ખજાનચી દાહોદ જિલ્લા પ્રેમાભાઈ મહામંત્રી નર્વતભાઈ જોઇન્ટ સેક્રેટરી દાહોદ જિલ્લા રમેશભાઈ સંજલી તાલુકા પ્રમુખ કનુભાઈ ગરબાડા તાલુકાના પ્રમુખ માધવ સિંહ અને આર્મી જવાનો અને અન્ય મિત્રો બાઈક ગાડી થી જવાન ભાઈ ને ઉમંગ ઉત્સાહ ઉલ્લાસ થી સત્કાર આવકાર કરવામાં આવ્યા સમગ્ર વાતાવરણ ભારત માતા ના જય અને વીર જવાન ના જય કાર થી વાતાવરણ દેશ પ્રેમી યુકત બનેલ .
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત પેરા મિલિટરી સંગઠન
3 Comments
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further reading, check out this link: READ MORE. Let’s discuss!
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.