આજ રોજ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને ગુજરાત નાં પનોતા પુત્ર આદરણીય સ્વ. શ્રી અહમદ પટેલજી ની પુણ્યતિથિ નિમિત્તે એલ. જી. હૉસ્પિટલ, મણિનગર ખાતે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ
રાખવામાં આવેલ આ કાર્યક્રમ માં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઇલેક્શન કમિટીના મેમ્બર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રભારી શ્રી બિમલભાઈ શાહ,
AICC જોઇન્ટ સેક્રેટરી શ્રી લાલાભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી રાજુભાઇ બ્રહ્મભટ્ટ, પૂર્વ મ્યુ. કાઉન્સિલર અને મણિનગર વિધાનસભા પ્રભારી શ્રી બળદેવભાઈ દેસાઈ, મ્યુ. કાઉન્સિલર અને AMC કોંગ્રેસ પક્ષ દંડક શ્રી જગદીશભાઈ રાઠોડ તેમજ વિધાનસભા પ્રભારી અને સહ પ્રભારી શ્રીઓ, વોર્ડ પ્રભારીશ્રીઓ, વોર્ડ પ્રમુખ પ્રમુખશ્રીઓ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.