ગાંધીનગર,
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Get the latest creative news from FooBar about art, design and business.
ગાંધીનગર,
વર્ષો વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, સેક્ટર-૨૨, રંગમંચ, ગાંધીનગર દ્વારા ૫૫મો ગણેશોત્સવ “ગાંધીનગર ચા રાજા” ની ભવ્ય શોભાયાત્રા, પોલીસ એસ્કોર્ટ સાથે તા. ૦૭/૦૯/૨૦૨૪ શનિવારના રોજ સવારે ૧૦ :30 કલાકે શ્રી એસ કે પટેલ ( કાવ્યરત્ન પરિવાર ) ના નિવાસ્થાનેથી ધોળેશ્વર મહાદેવ પાસે, રાંદેસણ થી નીકળીને રક્ષાશક્તિ સર્કલથી ઇન્ફોસિટિ સર્કલથી ચ રોડ થઈ ચ-૫ થઈને પંચદેવ મંદિર થઈને શુભ સ્થળ સેક્ટર ૨૨ રંગમંચ પહોચી હતી અને ત્યારબાદ શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કાવ્યરત્ન પરિવારજનો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી સંપન્ન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.We use cookies to improve your experience on our site. By using our site, you consent to cookies.
Manage your cookie preferences below:
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
These cookies are needed for adding comments on this website.
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Service URL: policies.google.com

2 Comments
I’ve been absent for some time, but now I remember why I used to love this web site. Thanks , I’ll try and check back more often. How frequently you update your website?
Your article helped me a lot, is there any more related content? Thanks! https://www.binance.com/fr/register?ref=GJY4VW8W