ગાંધીનગર (કોબા) – ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચાની નવરચિત ટીમની પ્રથમ પ્રદેશ બેઠક ઉત્સાહભેર યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષીની અધ્યક્ષતામાં અને પ્રભારી કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજ્યભરના યુવા મોરચાના પદાધિકારીઓ, જિલ્લા તથા મહાનગરના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ડૉ. હેમાંગભાઈ જોષીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં સંગઠનશક્તિ, શિસ્ત અને ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મજબૂત સંગઠન અને સંકલિત પ્રયત્નોથી જ પક્ષની વિચારધારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. તેમણે યુવા કાર્યકરોને પોતાના વિસ્તારમાં સક્રિય રહી સતત સંપર્ક અને સંવાદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા જનહિતના કાર્યોને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો, અભિયાનો અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સંગઠનને વધુ ગતિશીલ અને પ્રભાવશાળી બનાવાશે. યુવાનોને જોડવા, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રભારી કિરીટભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે યુવા મોરચો ભારતીય જનતા પાર્ટીની શક્તિનું કેન્દ્ર છે. યુવાનોના ઉત્સાહ અને કાર્યશૈલી સંગઠનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. તેમણે તમામ હોદ્દેદારોને જવાબદારીપૂર્વક કાર્ય કરવા અને સંગઠનના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંકલ્પબદ્ધ રહેવા પ્રેરિત કર્યા.
આ પ્રસંગે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવા મોરચાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. તમામ કાર્યકરોએ એકજૂટ બની ભાજપાને ભવ્ય વિજય અપાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
બેઠક દરમિયાન સંગઠનાત્મક મુદ્દાઓ, સભ્યતા અભિયાન, તાલીમ વર્ગો, સમાજસેવા કાર્યક્રમો અને સ્થાનિક સ્તરે લોકો સાથે સતત સંવાદ જાળવવા અંગે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યકરોને વધુ સક્રિય બની લોકોની સમસ્યાઓને સમજવા અને તેમના ઉકેલ માટે કાર્ય કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડૉ. નરેશભાઈ દેસાઈ, ડૉ. દેવાંગીબેન મૈયડ, ડૉ. ભાવિન શિરોયા સહિત પ્રદેશ પદાધિકારીઓ, વિવિધ સેલના કન્વીનર-સહકન્વીનર, કારોબારી સભ્યો તેમજ જિલ્લા અને મહાનગર યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ: ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ






21 Comments
AquaSculpt is a high-quality metabolic support supplement created to help the body utilize fat more efficiently while maintaining steady
GL Pro is a natural dietary supplement formulated to help maintain steady, healthy blood sugar levels while easing persistent sugar cravings.
NerveCalm is a high-quality nutritional supplement crafted to promote nerve wellness, ease chronic discomfort, and boost everyday vitality.
Backbiome is an advanced daily wellness supplement formulated to help support spinal comfort, reduce feelings of built-up tension, and promote freer, smoother movement throughout everyday life.
PurDentix is a revolutionary oral health supplement designed to support strong teeth and healthy gums. It tackles a wide range of dental concerns, including gum inflammation and tooth decay
Boostaro is a modern mens wellness formula created to support daily vitality, stamina, and confidence through a practical, natural routine.
AquaSculpt is a high-quality metabolic support supplement created to help the body utilize fat more efficiently while maintaining steady
Backbiome is an advanced daily wellness supplement formulated to help support spinal comfort, reduce feelings of built-up tension, and promote freer, smoother movement throughout everyday life.
Üsküdar Banyo Su Kaçağı Tespiti Spor Caddesi üzerindeki ofisime 30 dakikada geldiler. https://www.leenkup.com/read-blog/22346
Üsküdar Garantili Su Kaçağı Tespiti Hızlı, güvenilir ve ekonomik. Üçü bir arada! https://shorturl.at/7OUy2
Üsküdar Termal Kamera ile Su Kaçağı Tespiti Üsküdar’ın her yerine servis vermeleri harika. Arnavutköy’e bile geldiler. https://www.leenkup.com/read-blog/22346
Website: https://luck8.deal/
перепланировка в москве [url=https://pereplanirovka-kvartir16.ru/]pereplanirovka-kvartir16.ru[/url] .
согласование перепланировки москва [url=https://pereplanirovka-kvartir16.ru/]согласование перепланировки москва[/url] .
согласование перепланировки москва [url=https://pereplanirovka-kvartir16.ru/]согласование перепланировки москва[/url] .
услуги по согласованию перепланировки [url=https://pereplanirovka-kvartir16.ru/]услуги по согласованию перепланировки[/url] .
чем отличается капитальный ремонт от реконструкции здания [url=https://remont-zdaniya-4.ru/]чем отличается капитальный ремонт от реконструкции здания[/url] .
Тема
Bananas Go Bahamas Wolf Gold Slot
Какое казино Лучшее выбрать? Или в какой из слотов стоит поиграть Сегодня?
На самом деле все что касается рейтинга казино и игровых автоматов достаточно популярная тема
где согласовать перепланировку [url=https://pereplanirovka-kvartir15.ru/]pereplanirovka-kvartir15.ru[/url] .
have a peek at this website [url=https://ugelsatipo.gob.pe]Ledger Live desktop[/url]
Особое внимание мы уделяем психологической составляющей. Наркологическая помощь в Воронеже в «Клиника Плюс» — это не только физическое очищение, но и работа с мотивацией, разрушение психологических триггеров зависимости. Родственники получают отдельную поддержку: консультации психолога помогают правильно выстроить общение с зависимым человеком и мотивировать его на дальнейшее лечение. Реабилитация может проходить амбулаторно или в стационаре партнёрских центров с комфортабельными условиями, где пациенты находятся под круглосуточным наблюдением.
Изучить вопрос глубже – [url=https://narkologicheskaya-pomoshh-voronezh-2.ru/]оказание наркологической помощи воронеж[/url]