(અશ્વિન અગ્રવાલ )
લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ મેનિફેસ્ટો વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી દેશ ભરમાં મુદ્દો બનાવી કોંગ્રેસ ને ઘેરવા કોઇ કસર છોડવા નથી માંગતો | ગુજરાતની 26 સીટ પર 7 મે વોટીંગ પહેલા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથ એ આક્રમક અંદાજમાં ભારતીય જનતા પાર્ટી ની નિતીઓ મેનિફેસ્ટો પર તંજ કસતા જણાવેલ કે 3 વ્યકતિ એ ભાજપ નો મેનિફેસટો તૈયાર કર્યો છે |રાહુલ ગાંધી એ 4000 કીલો મિટર ની યાત્રા દરમ્યાન આમ જનતા ના પ્રાણપ્રશ્નો સાંભળીને કોંગ્રેસ મેનિફેસ્ટો જનતા માટે તૈયાર કરેલ છે | કોગ્રેસ પાર્ટી એ આટલા વર્ષો માં કોનું મંગલસૂત્ર છીનવ્યું છે ? યુદ્ધ સમયે ઇન્દિરા ગાંધી સોનુ આપી દીધું હતું ,10 વર્ષના શાસન માં બેરોજગારી, મોંઘવારી, ભષ્ટ્રાચાર ,મણિપુર, ના કાંડ પર જવાબ આપવાના બદલે ભારત પાકિસ્તાન મુદ્દા ઓ જનતા સમક્ષ કેમ પ્રધાનમંત્રી લાવી રહ્યા છે ? જેનું કારણ 2004 માં 2004 રિઝલ્ટ 2 ફેસ ના વોટિંગ બાદ જનીન ખસતી દેખાય છે | ગુજરાત ક્રાંતિકારી અને આંદોલન ની ભૂમિ પર તમામ આંદોલનો ને કચડી નાંખવામાં આવે છે , પાટીદાર આંદોલન હોય કે ક્ષત્રિય આંદોલન તમામને ખતમ કરવાનું કાર્ય કર્યું છે,ગુજરાતમાં શિક્ષકોની ૩૨૦૦૦ થી વધુ જગ્યા ખાલી છે, વર્ગખંડોની ૩૮૦૦૦ થી વધુ ઘટ ભાજપના મોર્ડલ ની પોલ ખોલી નાંખી છે |સુપ્રિયા સુલે એ કોંગ્રેસ સરકાર માં પરત ફરશે તો રાજસ્થાનમાં અમે ચિરંજીવી યોજના ૨૫ લાખ સુધીનો લાભ લાગુ કરી હતી, દેશભરમાં લાગુ કરવામાં આવશે , 48 પેજના મેનિફેસ્ટો ના વચનો પુરા કરવાની માહિતી આપી છે,મેનિફેસ્ટો પૂર્ણ કરવાનું જણાવી રહ્યા છે |
2 Comments
I appreciate the humor in your analysis! For those interested, here’s more: FIND OUT MORE. What do you think?
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article. https://www.binance.info/en-IN/register?ref=UM6SMJM3