વડોદરા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર શ્રી અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો. પુર્વ વિપક્ષી નેતા અમી રાવત અને પ્રદેશ કૉંગ્રેસ પ્રવકાતા નરેંદ્ર રાવતે તેમને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યો. આ અવસરે, વહીવટની અમુક સમસ્યાઓ અંગે કમિશ્નરને અપડેટ કરવામાં આવ્યું, જેમાં વેપારિક મુદ્દા, પાણીની મુશ્કેલીઓ અને ભ્રષ્ટાચારની વાતો સામે આવી. વડોદરાના નાગરિકોના હિતમાં આ ચર્ચા અનિવાર્ય છે.
1 Comment
На Бронной уже зажглись фонари, а над Патриаршими светила золотая луна, и в лунном, всегда обманчивом, свете Ивану Николаевичу показалось, что тот стоит, держа под мышкою не трость, а шпагу. раскрутка сайта самостоятельно Впоследствии, когда, откровенно говоря, было уже поздно, разные учреждения представили свои сводки с описанием этого человека.