આજ રોજ તારીખ 08/01/2025 ના રોજ અ. મ્યુ. કોર્પો ના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ. સી. ડી. એસ અર્બન ઘટક 15 ના સરસપુર/રખિયાલ વોર્ડ ના સેજા કક્ષાના પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમ ની ઉજવણી કબીર આશ્રમ સરસપુર ખાતે કરવામાં આવેલ જેમાં માન ધારાસભ્યશ્રી દિનેશ સિંહ કુશવાહ, કોર્પોરેટર શ્રી મંજુલાબેન ઠાકોર, વોર્ડ પ્રમુખ હરેશ ભાઈ દેસાઈ,પૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ, જયેશભાઇ, csr અંતર્ગત ઇનામ વિતરણનાદાતા શ્રી,CDPO શ્રી,મેડિકલ ઓફિસરશ્રી સરસપુર uhc તથા અર્બન ઘટક 15 નો તમામ સ્ટાફ હાજર રહેલ જેમાં ટેક હોમ રેશન અને મિલેટ્સ તથા સરગવાના ઉપયોગ થી બનાવેલ વાનગી ની હરીફાઈ યોજવામાં આવેલ જેમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર વિજેતા ને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવેલ તથા દૈનિક જીવનમાં ટેક હોમ રેશન મિલેટ્સ તથા વિસરાતી વાનગી નું મહત્વ સમજાવાયું