સુરત શહેર ખાતે યંગ ફેડરેશન આયોજિત મહારક્તદાન શિબિર કેમ્પ મા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ મા રાજ્ય સરકાર ના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શહેર પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ યજ્ઞેશ દવે
પ્રદેશ મીડિયા કન્વીનર
1 Comment
This was both amusing and educational! For those interested, visit: EXPLORE NOW. Looking forward to the discussion!