અમદાવાદ જિલ્લાના થોળ પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં ગાયો અત્યંત કરુણ હાલતમાં જીવી રહી છે.
અહીં ગાયોને ન ઘાસચારો મળે છે, ન પાણી – જેના કારણે અનેક ગાયોનું મૃત્યુ થયું છે.
વરસાદી પાણીમાં ગંદકી વચ્ચે ગાયો બીમાર હાલતમાં પડેલી છે, જ્યારે પૂરતા પ્રમાણમાં શેડની સુવિધા ન હોવાથી ગાય માતાને વરસાદમાં ઉભી રહેવી પડે છે.
સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા પકડાયેલી માલધારીઓની ગાયો અહીં લાવવામાં આવે છે, પરંતુ તેમની યોગ્ય સંભાળ લેવાતી નથી. જાણે મરવા માટે છોડી દેવામાં આવી હોય તેવી સ્થિતિમાં ગાયો જીવતી રહે છે.
ગાયોના નામે રાજનીતિ કરતી સરકાર અને તંત્રના જવાબદાર લોકો ગાયોની સાચી કાળજી લેતા નથી, તે અત્યંત દુઃખદ બાબત છે.
👉 ગૌસેવા અને ગૌસુરક્ષા માટે દાવા કરવામાં આવે છે, પરંતુ થોળ પાંજરાપોળની હાલત ગાય માતા પ્રત્યેની નિર્દયતાની સાબિતી આપે છે.
સંવાદદાતા ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ


12 Comments
Istanbul small group tour Istanbul tours are a great introduction to the city. https://laorejita.net/?p=6050
Turkish and Islamic Arts Museum tour Everything ran exactly as planned. https://www.skycats.eu/?p=6853
Istanbul Museum of Modern Art tour The walking part through Sultanahmet was lovely. https://impservicesac.com/?p=12741
Private yacht tour Istanbul Really got to know Istanbul like a local. https://noutaticontabile.ro/?p=869434
You made certain good points there. I did a search on the topic and found the majority of persons will consent with your blog.
Nice read, I just passed this onto a colleague who was doing some research on that. And he actually bought me lunch as I found it for him smile So let me rephrase that: Thanks for lunch!
Everything is very open and very clear explanation of issues. was truly information. Your website is very useful. Thanks for sharing.
Thanks for the sensible critique. Me & my neighbor were just preparing to do a little research about this. We got a grab a book from our area library but I think I learned more from this post. I am very glad to see such wonderful info being shared freely out there.
https://alumni.myra.ac.in/read-blog/436962
https://teplitsa-mir.ru/
Hi! I could have sworn I’ve been to this website before but after reading through some of the post I realized it’s new to me. Anyways, I’m definitely happy I found it and I’ll be book-marking and checking back frequently!
Hi! This is my first visit to your blog! We are a collection of volunteers and starting a new initiative in a community in the same niche. Your blog provided us beneficial information to work on. You have done a outstanding job!