વિસાવદર, જૂનાગઢ | ગુજરાત પ્રવાસી
વિસાવદર તાલુકાના બીલખા ગામે આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના જન કાર્યાલયનો ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પાર્ટીના ઉચ્ચ સ્તરીય નેતાઓ જેવી કે ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી.
કાર્યક્રમ દરમિયાન ભાજપ અને કોંગ્રેસમાંથી 300થી વધુ આગેવાનો અને યુવા કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા, જેને લોકસભા પહેલા મોટું રાજકીય દાવ માનવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોળી-પટેલ સમાજના આગેવાનો દ્વારા પણ જાહેર સમર્થન આપવામાં આવ્યું.
ઉદ્ઘાટન પછી યોજાયેલ બુથ લેવલ કાર્યકર્તા સંમેલનમાં 700થી વધુ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. નેતાઓએ પ્રચારની વ્યૂહરચના અને મતદારો સુધી સીધો સંપર્ક સ્થાપિત કરવાની રણનીતિ વિશે માર્ગદર્શન આપ્યું.
ગોપાલ રાયએ જણાવ્યું હતું કે,
“આ ચૂંટણી કોઇ ઉમેદવાર નહીં, પરંતુ ગુજરાતની જનતા પોતે લડી રહી છે. હવે આ રાજ્યમાં ત્રીજો વિકલ્પ નથી રહી ગયો, પરંતુ ત્રીજી લહેર છે.”
ગોપાલ ઇટાલીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું:
“વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ગુંડાગીરીને હવે લોકો સાફ કરી નાખશે. આમ આદમી પાર્ટીનું જાડું હવે દરબાર બનાવે છે.”
પાર્ટી તરફથી એ પણ દાવો કરવામાં આવ્યો કે પાછલી ચૂંટણીમાં આવેલા 7000 મતના ગાળામાંથી લગભગ અડધા મત બોગસ હતા, અને ભાજપ ફરી એવી taktiki અપનાવવાની તૈયારીમાં છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરના મતદારોને ચેતવણી આપી છે કે, પોતાનું મત અધિકાર ખૂબ જ જવાબદારીપૂર્વક ઉપયોગ કરે.
6 Comments
Skilled execution excellence, expert-level attention to detail. Skilled professionals chosen. Professional appreciation.
Dry Cleaning in New York city by Sparkly Maid NYC
I have been surfing online more than three hours nowadays, but I by no means found any attention-grabbing article like yours. It¦s beautiful value enough for me. Personally, if all webmasters and bloggers made good content as you probably did, the net will probably be a lot more helpful than ever before.
Great items from you, man. I’ve remember your stuff prior to and you’re just too excellent. I actually like what you’ve bought right here, really like what you’re stating and the way wherein you assert it. You are making it enjoyable and you continue to take care of to keep it smart. I can not wait to learn much more from you. That is really a terrific web site.
I think other website owners should take this web site as an example , very clean and superb user pleasant pattern.
Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to more added agreeable from you! By the way, how could we communicate?