બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની સફળ રજૂઆતના અનુસંધાને ગુજરાતના તમામ શહીદોને 1 કરોડ શહીદ સન્માન રાશિ આપવા માટે મુખ્યમંત્રીશ્રી ને ભલામણ કરેલ જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા હવેથી દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાતમાં પણ દરેક શહીદ ના પરિવારને 1 કરોડની શહીદ સન્માન રાશિ ગુજરાત સરકાર દ્વારા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.તેમજ થોડા દિવસ પહેલા શહીદ થયેલા મોજીદડ ગામના વીર શહીદ મહિપાલસિંહજી વાળાના પરિવારને પણ આવતીકાલે 1 કરોડ શહીદ સન્માન રાશિ મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરવામાં આવશે.
1 Comment
Great read with a touch of humor! For further details, check out: READ MORE. What are your thoughts?