ગુજરાત વિધામસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ રાજકીય પાર્ટી દ્વારા દ્વારા જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે.કૉંગ્રેસની હાલત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કફોડી જોવા મળી રહી છે.વિસાવદરના ધારાસભ્યના રાજીનામાં બાદ ખેડા અને બાલાસિનોર જિલ્લા પંચાયત સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખે કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા જનતાને દશેરાની શુભકામના પાઠવતાની સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે આજના દિવસે ભગવાન રામે અહંકારી રાવણ નાશ કરી અસત્ય પર સત્યનો વિજય થયો હતો.તેવી રીતે આજના સમયમાં લોકો આશા સાથે કેજરીવાલ રાવણ રૂપી ભાજપ સરકાર અહંકાર તોડવા આવ્યા છે. ગુજરાતની જનતા પણ હવે ગુજરાતમાં પરિવર્તન માંગી રહી છે. લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.નાના લોકોને પણ આમ આદમી પાર્ટીમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે.
બાઈટ_ગોપાલ ઇટાલિયા,
આમ આદમી પાર્ટી પ્રમુખ
બાઈટ- ઉદેસિંહ ચૌહાણ,
પૂર્વ જિલ્લા પ્રમુખ ,ખેડા
2 Comments
The next time I read a blog, I hope that it wont disappoint me as much as this one. After all, I know it was my choice to read, however I genuinely thought you would probably have something interesting to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy looking for attention.
Loved the wit in this article! For more on this, click here: DISCOVER MORE. Keen to hear everyone’s views!