સુરતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેવારી ફોર્મ ચકાસણીમાં ઉભી કરવામાં આવેલી ગૂંચ અંગે
* આજની ચકાસણીની પ્રક્રિયા અંગે તમામ સંસદીય મત વિસ્તારમાંથી અમારી પાસે જે માહિતી આવેલી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરવા માટે ભાજપે ' શામ, દામ,દંડ, ભેદ'ની નીતિ ફરી વધુ એકવાર અપનાવેલી છે.
1 Comment
Very engaging and funny! For more on this topic, visit: LEARN MORE. Let’s chat!