આજ રોજ કમલમ માં યુવા મોરચા ની બેઠક કરવામાં આવી હતી. જેમાં યુવા મોરચા નાં અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત હતા. આપ સો જાણો છો કે ૬ એપ્રિલ ભારતીય ભાજપ નો સત્પના દિવસ છે અને ૧૪ એપ્રિલ બાબા સાહેબ અબેડકર ની જન્મ જેન્તી છે. આ ૭ દિવસ માં સામાજિક ન્યાય સપ્તા ની ઉજવણી કરી ને સમગ્ર દેશ ની અંદર ભારતીય જનતા પાર્ટી વિવિધ કાર્ય કર્મો કરવા નાં છે.
1 Comment
Insightful read! I found your perspective very engaging. For more information, visit: READ MORE. Eager to see what others have to say!