રાજસ્થાન હરિયાણા થી સાયબર માફિયાઓને ઝડપી પાડતી અમદાવાદ સાયબર ક્રાઇમ…
અમદાવાદ શહેરમા સાયબર માફિયાઓ જુદી જુદી રીતે લોકોને ભોળવીને સાયબર ક્રાઇમને અંજામ આપે છે. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમા ફરિયાદ નોંધાય છે. આ ગુન્હાખોરીનું પ્રમાણ વધતા અમદાવાદ પોલીસ એકશનમા આવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ ગુનાહીત પ્રવૃત્તિ રાજસ્થાનના ભરતપુર જીલ્લાના મેવાત વિસ્તારના તથા હરીયાણાના મેવાત વિસ્તારના જુદા જુદા ગામો માંથી આચરવામાં આવતી હોવાની માહીતી મળી હતી. જે માહિતીના આધારે આ ગામોમા મેગા સર્ચ ઓપરેશન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સાયબર: પીઆઇ જીતુ યાદવ
2 Comments
Itís hard to come by knowledgeable people about this subject, but you sound like you know what youíre talking about! Thanks
Loved the wit in this article! For more on this, click here: DISCOVER MORE. Keen to hear everyone’s views!