તા.૦૮/૦૪/૨૦૨૩
વેપારી સાથે બંગ્લાની છેતરપીંડી ના કેસમાં કિરણ પટેલ ધરપકડ કરતી
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના સંયુકત પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.એ.પટેલ નાએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલ દ્વારા ભોગ બનનાર વેપારીની ફરિયાદ આધારે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો દાખલ કરેલ છે.
ડી.બી.સી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૩/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૭૦, ૧૨૦(બી) મુજબ ના ગુનાના કામે નામદાર કોર્ટના ટ્રાન્સરફર વોરંટ આધારે આરોપી કિરણભાઇ ઉર્ફે બંસી S/O જગદીશભાઇ પટેલ ઉવ.૪૫ રહે. એ/૧૭, પ્રેસટીજ બંગ્લોઝ, જીવી બા સ્કુલની બાજુમાં, ઘોડાસર અમદાવાદ શહેર મુળવતનઃ- ગામ નાઝ તા. દસક્રોઇ, જી.અમદાવાદને શ્રીનગર સેન્ટ્રલ જેલમાંથી કબ્જો મેળવી ૩૬ કલાકની મુસાફરી બાદ તા.૦૮/૦૪/૨૦૨૩ ના કલાક ૧/૧૫ વાગે અત્રે ક્રાઇમબ્રાન્ચ ની કચેરી ખાતે લાવવામાં આવેલ છે.
બાદ આરોપીને મેડીકલ ચેક અપ કરાવી કલાક ૩/૧૫ વાગે ઉપરોકત ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ કામે વધુ તપાસ સારું આજરોજ નામદાર કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે
આ કામે અગાઉ તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ આરોપીના પત્નિ માલિનીબેન W/O કિરણભાઈ પટેલ ની ધરપકડ કરવામાં આવેલ હતી.
ઉપરોકત ગુનાની વિગત:-
• ફરિયાદીશ્રી જગદીશભાઇ ચાવડા તથા તેમના પત્નિ ઇલાબેન ચાવડા સાથે
ટી-પોસ્ટ કેફે માં મુલાકાત કરેલ હતી. બંગ્લાનું રિનોવેશન કરાવવાથી બંગ્લાની ઉંચી કિંમત મેળવી શકીશુ અને પોતે
ડિઝાઇનીંગ નુ કામ જાણે છે તેમજ રિનોવેશન નો શોખ છે તેમ જણાવેલ • બાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી પોતે બીજા બે ત્રણ કામ કરેલ છે જેનુ પેમેન્ટ
આવશે તો પોતે પણ આ બંગ્લો ખરીદી લઇશ તેમ જણાવેલ
• ત્યારબાદ રિનોવેશન નુ કામ શરુ કરેલ અને ફરિયાદીશ્રી બહારગામ જતા તેમના બંગ્લામા વાસ્તુ કાર્યક્રમ નુ આયોજન કરી લીધેલન્યુઝ પેપર મા ટાઇટલ કલીયર અંગેની જાહેરખબર તથા રિનોવેશન ના બિલો તથા ટાઇટલ ક્લીયર અને વિવીધ ફોટા અને વિડીયો આઘારે નામદાર દિવાની કોર્ટમાં સિવીલ સ્યુટ દાખલ કરાવી છેતરપીંડી કરેલ છે. આરોપીની વિગત
. આંબાવાડી પોલીટેકનીક ખાતે ડિપ્લોમાં ઇન કૉમ્પ્યુટર એન્જીનીયરીંગ નો અભ્યાસ
કરેલ છે. બાદ એલ.ડી એન્જીનયરીંગ માં ડીપ્લોમા ટુ ડીગ્રી એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ હોવાનું જણાવે છે.
* સને-૨૦૨૧-૨૨ માં તમિલનાડુ, આઇ.આઇ.એમ.ત્રિચિ ખાતે એક્ઝીક્યુટીવ એમ.બી.એ નો એક વર્ષનો કોર્ષ કરેલ હોવાનુ જણાવે છે,
શ્રી સને-૨૦૦૧ માં પ્રહલાદ નગર, સંજય ટાવર માં આવેલ બ્રાન્ડ એક એસોસિયેટ નામની સોફ્ટવેર કંપનીમાં પ્રોગામર તરીકે કામ કરતો હતો જેમા રાજકીય પાર્ટીઓ ની વેબસાઇટો તથા જાહેરાતો ડેવલોપીંગ કામ થતું હતુ
– જેના માધ્યમથી રાજકીય હોદ્દેદારો ની માહિતી મેળવેલ છે તથા તેઓના કામો અને પ્રોજેકટોની જાણકારી રાખતો હતો.
4 જાહેરખબરો અને પ્રચાર માધ્યમથી ગર્વમેન્ટના વિવિધ કાર્યક્રમો હાજર રહી લેખકો તથા કલાકારો તથા આમંત્રિત મહેમાનોને પોતાની રાજકીય હોદ્દેદાર તરીકેની ઓળખ આપતો હતો. *. અગાઉ સને-૨૦૧૯ માં દિલ્હી ખાતે ચલો ઇન્ડીયા નો લોંચીંગ કાર્યક્રમ મેનેજ કરેલ
. સને-૨૦૨૨ માં ગર્વમેન્ટ ના જી-૨૦ ના લાભો મેળવવા ના બહાને હોટલ હયાત માં
ઇવેન્ટ નુ પોતાના દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-
(૧) કાશ્મીર શ્રીનગર નિસાત પો.સ્ટે ગુ.ર.નં ૧૯/૨૦૨૩ ઇપીકો કલમ ૪૧૯, ૪૨૦મ
૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ
(૨) નરોડા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૬૬/૨૦૧૭ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) મુજબ ( સ્વામીનારાયણ મંદિરોમાં ફોર વ્હિલ ગાડીઓ ભાડે રખાવવાનુ કહી ૧૬ ફોરવ્હિલ ગાડીઓ મેળવી બારોબાર વેચી દેવાનુ કૌભાડ કરેલ.)
(૩) વડોદરા રાવપુરા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૬૪/૨૦૧૯ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪ મુજબ (નવલખી ગ્રાઉન્ડમાં ગરબાનુ આયોજન કરેલ જેમાં ડેકોરેશન તથા લાઇટીંગના એક કરોડ પંચાવન લાખ રૂપિયા નહી આપી છેતરપીંડી કરેલ )
(૪) બાયડ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૪૭/૨૦૧૯ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી)
( ખેડુતોને મોટી રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા બતાવી મોટી ઓળખાણ હોવાનુ જણાવી ખાણદાણ અને તમાકુ માં રોકાણ કરવા માટે આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી કરેલ) (૫) સને-૨૦૧૯ માં વ્યારા કોર્ટમાં નેગોશીયલ ૧૩૮ નો કેસ થયેલ બાદ સને-૨૦૧૯ માં આણંદ કોર્ટમાં નગોશીયલ એકટ ૧૩૮ નો કેસ થયેલ.
7 Comments
I want to to thank you for this good read!! I absolutely enjoyed every little bit of it. I have got you saved as a favorite to check out new stuff you postÖ
I was very pleased to uncover this great site. I need to to thank you for ones time for this fantastic read!! I definitely appreciated every bit of it and I have you bookmarked to look at new information on your blog.
Itís hard to come by knowledgeable people about this subject, but you sound like you know what youíre talking about! Thanks
היכנסו לעמוד נערות ליווי בקריות ובואו ליהנות מכל
העולמות. בכל מקרה, לעיתים שווה לשלם קצת יותר בכדי ליהנות יותר ובמקרים אחרים,
תעדיפו לשלם על פחות ולהסתפק בשירותים שהם קצת פחות
איכותיים. למרות הפרסומים הרבים בהםנראות
בנות המפרסמות את מספר הטלפון שלהן ברצוננו להדגיש כי הבנות מחפשות קשרלא מחייב אך
עם גברים איכותיים. מרפקו שבר עם צמד נשמע.
לפעמים זו אישה הרוצה לבלות עם המאהב ולפעמים זה בשביל בילוי עם
נערת ליווי או ערב חילופי זוגות.
אישה מושלמת עכשיו בבאר שבע בוא להתפנק… שאתם רוצים להתפנק קצת
עם מישהי שתדליק אתכם כאילו זה הפעם הראשונה שלכם?
לסיכום, דירות דיסקרטיות בצפון הן מקום נהדר
לשהייה נעימה, רגועה, עם המון שלווה באווירה אינטימית למספר שעות.
לא משנה אם אתם נמצאים במרכז, בצפון או בדרום, גם אתם תוכלו למצוא דירה נעימה שתארח אתכם לכמה שעות של כיף.
מגע של מעסה לאורך עיסויים במרכז, יכול לשחרר
אתכם מלחצים, מתחים ולהעניק לכם תחושה
פנימית אמיתית של שלווה ורוגע! הכירו עכשיו באתר אלפי בנות מאזור הקריות המחפשות קשרלא מחייב, דיסקרטי למטרת בילויים משותפים,
חיי חברה, עיסויים מפנקים בקריות ועוד.
נערתליווי בקריות הנה בחורה אשר מעוניינת להכיר גבר לקשר לא מחייב, דיסקרטי וכמובן
מרגש. השירות הינו דיסקרטי ופרטיות שלכם מובטחת.
אין ספק שכל גבר זקוק למעט חברה בחייו ועבור אנשים בררנים במיוחד,
בעלי סטנדרטים גבוהים, השירות מהווה פלטפורמה
מעולה לבחור על פי קריטריונים שונים מפגשים אצלי בבת ים.
my blog https://northernirelandyears.com
The large names escort even greater worth tags. Recently,
the Common Wealth Games additionally acted as catalyst in Canada proprty value hike.
Canada being the capital city of India annd a dynamic metropolitan metropolis attracts many people feom different
states of the nation and this is what makes the rates of Canazda properties ttouch the skies.
Odds are, you might have already received an awesomee deal
of recommendation from the folks in your life with respect to what it is best tto do to develop into profitable inn yourr music profession.
More than 3,000 hate incidents directed at Asian American nationwide have been recorded
for the reason that pandemic began, with many aimed at the
elderly. A weekly scrubbing is moree than enough to make sure that they’re clear and sterile.
Light tones resembling peach, teal, or gray can add a youthful
and vibrant charm to your room, making the atmosphere extra cheerful and nice.
In order for you to keep the extra weight llow you need to
ttry carbon fiber physique kits whichh are strong however very light.
It symbolizes the light up of your marriage ceremony and the guest’s heart always.
Also visit my web site … https://russian-playmates.com
ij6m88
Your humor added a lot to this topic! For more information, click here: FIND OUT MORE. What do you think?