આજ રોજ મહેસાણા જિલ્લા ના આસપા ગામ ના જાંબાઝ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ડાહ્યાભાઈ પોતાની 38 વર્ષ ની સેવા BSF મા આપ્યા પછી નિવૃત થઈ માદરે વતનમાં પરત આવેલા જેમના સન્માન સમારંભ નું આયોજન તેમના ગામે કરવામાં આવેલ
આ સન્માન સમારંભ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસી ભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ કનુભાઈ બાપુનગર પ્રમુખ રાજેશભાઈ મહેસાણા જિલ્લા પ્રમુખ અને અન્ય સંગઠન ના સદસ્યો, આર્મી ના નિવૃત જવાન અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામ જનો સગા સંબંધી મિત્રવર્ગ હાજર રહ્યા હતા અને શ્રી રતિલાલ સાહેબ ને નિવૃત પછી તેમનું જીવન આનંદ મંગલમય બને તેવી શુભકામનાઓ આપવામાં આવી સમગ્ર ગ્રામ જનો હર્ષ ઉલ્લાસ સાથે તેમની સમગ્ર ગામ માં રેલી કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત પેરા મિલિટરી સંગઠન
1 Comment
This article had me laughing and learning! For additional insights, check out: EXPLORE NOW. Any thoughts?