આજે 03/12/2023 ખેડબ્રહ્મા અંબાજી માતા ના મંદિર થી રમેશભાઈ બીએસએફ નિવૃત જવાન ના સન્માન સમારંભ રેલી મા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો હજાર રહ્યા હતા .
આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ અરવિંદભાઈ ઉપ પ્રમુખ તુલસી ભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કાંતિભાઇ ઉપ પ્રમુખ રણછોડભાઈ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ વીરચંદ ભાઈ વડાલી તાલુકાના પ્રમુખ મહેશ ભાઈ ખજાનચી જતીનભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ મકરામ ભાઈ અને આર્મી જવાનો અને અન્ય મિત્રો બાઈક ગાડી થી જવાન ભાઈ ને ઉમંગ ઉત્સાહ ઉલ્લાસ થી સત્કાર આવકાર કરવામાં આવ્યા સમગ્ર વાતાવરણ ભારત માતા ના જય અને વીર જવાન ના જય કાર થી વાતાવરણ દેશ પ્રેમી યુકત બનેલ .
દિપેશ પટેલ,ગુજરાત પ્રદેશ પ્રમુખ,ગુજરાત પેરા મિલિટરી સંગઠન
2 Comments
An excellent article that kept me engaged from start to finish! The blend of facts and storytelling was spot on. Im excited to discuss this further with anyone interested. Click on my nickname if youd like to explore more related content and discussions!
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me? https://accounts.binance.com/en-ZA/register-person?ref=JHQQKNKN