SC,ST,OBC સમાજના જમીન વિહોણા ગરીબોને સરકારે આપેલ જમીનના વર્ષોથી કબજા ન મળતા હોય તથા માથાભારે તત્વો થી જીવના જોખમો હોય તેવા ગરીબ, દલિત,પીડિત પરિવારોની વાત લઈ ને મળવા જતા ,IPS અધિકારી રાજ કુમાર પાંડિયન દ્વારા જાગૃત ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન સાથે જે ખરાબ વ્યવહાર અને વર્તન કરવામાં આવ્યું,તે સમગ્ર ગુજરાતના ગરીબો અને દલિતોનું અપમાન છે.
આવો, આવા ઘમંડી અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંવિધાનિક માર્ગે દેખાવો,સ્વાભિમાન અને ન્યાય માટેની લડાઈ